________________
ગ્રંથમાળા નં. ૧૫
[૪૭ (૩) શરીર- ૫ દારિક, વૈક્રિય, આહારક, તેજસ
અને કામણ. () અંગે પાંગ- ૩ ઔદારિક, વૈક્રિય, આહારક તજસ અને
કામણ શરીર અંગે પાંગ વિનાનાં છે). (૫) બંધન- ૧૫ ઔદારિક ઔદારિક, ઔદારિક તૈજસ,
દારિક કામણ, ઔદારિક તેજસ કામણ, વૈક્રિય વૈક્રિય, વૈક્રિય તૈજસ, વિકિય કામણ, વૈક્રિય તૈજસ કાર્મણ, આહારક આહારક, આહારક તેજસ, આહારક કામણ, આહારક તેજસ કાર્મણ, તેજસ તેજસ, તેજસ કામણ,
કાર્પણ કાર્મણ. (૬) સંઘાત- ૫ ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ
અને કામણ. (૭) સંહનન- ૬ વાષભનારાચ, ઋષભનારાચ, નારાચ,
અર્ધનારાચ, કાલિકા અને સેવા-છેવ, (૮) સંસ્થાન- ૬ સમચતુરસ, ન્યગ્રોધ પરિમંડળ, સાદિ,
કુજ, વામન અને હેડક. (૯) વર્ણ- પ લાલ, પીળા, સફેદ, નીલ અને શ્યામ. (૧૦) રસ- ૨ મીઠા, ખાટે, તૂરે, કહે અને તીખે. (૧૧) ગંધ- ૨ સુગધ અને દુર્ગંધ. (૧૨) સ્પર્શ– ૮ શીત, ઉષણ, સ્નિગ્ધ, રુક્ષ, મૃ, કઠણ,
હલકું, ભારે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com