________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૨૫ છે, તે જે જે પ્રકૃતિને બંધ બેસતી હોય તે તે પ્રકૃતિના આશ્વમાં ગણવાની છે. આ પચીસ ક્રિયામાં ઈર્યાપથક્રિયા અકષાયજનિત છે. અને બાકીની ચોવીશ ક્રિયા કષાયજનિત છે. પચીસ ક્રિયા:
(૧) દેવ, ગુરૂ અને ધર્મને વિનય સમ્યકત્વક્રિયા છે. (૨) સરાગદેવ, સરાગગુરૂ અને કુશાસ્ત્રને વિનય મિથ્યાત્વક્રિયા છે. (૩) દેહની સ્વાભાવિક પ્રવૃત્તિ પ્રગક્રિયા છે. (૪) ત્યાગીની ભંગ માટેની આકાંક્ષા સમાદાનક્રિયા છે. (૫) કષાયરહિત જીવની ગમનાગમન પ્રવૃત્તિ ઈર્યાપથક્રિયા છે. (૬) દુષ્ટ હેતુથી કરાતી કાયાની પ્રવૃત્તિ કાયિકક્રિયા છે. (૭) હિંસક સાધનોને સંગ્રહ અધિકરણ ક્રિયા છે. (૮) ક્રોધાવેશ પ્રવૃત્તિ પ્રાષિકીક્રિયા છે. (૯) બીજાં પ્રાણીઓને સતાવવા પરિતાપનિકીક્રિયા છે. (૧૦) પાંચઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, મનેબલ, વચનબલ, કાયબલ અને આયુષ્ય એ દશ પ્રાણમાંના કેઈ એક, અધિક કે સર્વને નાશ એ પ્રાણાતિપાતિકીક્રિયા છે. (૧૧) રાગવશ જેવાની ક્રિયા (પ્રવૃત્તિ) દશનક્રિયા છે, (૧૨) રાગવશ સ્પર્શ વાની પ્રવૃત્તિ સ્પર્શનક્રિયા છે. (૧૩) મળમૂત્ર આદિ રાજમાર્ગ પર પરઠવવા રૂપ સામંતાનુપાતિકીક્રિયા છે. (૧૪) જેયા, પ્રમાર્જન કર્યા વિના શય્યા, આસન આદિ લેવાં મૂકવાં-બિછાવવાં એ અનાભોગક્રિયા છે. (૧૫) નવનવાં શસ્ત્ર અસ્ત્ર બનાવવાં એ પ્રાત્યયિકક્રિયા છે. (૧૬) બીજાને કરવા યોગ્ય પ્રવૃત્તિ પિતે કરવી એ સ્વસ્તિકક્રિયા છે. (૧૭) પાપ પ્રવૃત્તિની અનુમોદના નિસર્ગકિયા છે. ૧૮) બીજાનાં પાપ પ્રકાશવાં, નિંદા કરવી આદિ વિહારશુક્રિયા છે. (૧૯) સંયમપાલનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com