________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૫ જુગુપ્સા, (૭) પુરૂષદ, (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ. આ સર્વને સૂક્ષ્મ વિચાર મેહનીય કર્મમાં કરવાનું છે. રોગ :
જીવ દ્વારા કરાતી પ્રવૃત્તિ એ યોગ છે. બાહ્ય પ્રવૃત્તિ જોઈ શકાય તેવી હોય છે, જ્યારે આંતરિક પ્રવૃત્તિ અગમ્ય છે, અને તે જીવની ચંચળતા અથવા સ્પંદનરૂપ હોય છે. ગ ત્રણ છેઃ (૧) મનેયેગ, (૨) વચનગ અને (૩) કાયયેગ. મનના ભાવની ચંચળતા મને યોગ છે. વચનના ભાવના કારણે થતું પરિણમન યા સ્પંદન વચનગ છે. બાહ્ય પ્રવૃત્તિ અંગે થતું કાયાનું સ્પંદન કાયમ છે. આમપ્રદેશની ચંચળતા એજ સ્પંદન અર્થાત્ યોગ છે. પાંચ બંધહેતુની મર્યાદા.
ઉપરોક્ત પાંચ બંધહેતુઓમાં પૂર્વ પૂર્વ બંધહેતુના અસ્તિત્વમાં ઉત્તર ઉત્તર બંધહેતુ અવશ્ય હોય છે. ઉદા. મિથ્યાત્વ બંધ હેતુ હોય ત્યારે તેની પછીના અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ હેવાનાજ, ઉત્તર ઉત્તર બંધહેતુના અસ્તિત્વમાં પૂર્વ પૂર્વના બંધહાયજ એ નિયમ નથી. અર્થાત્ તે હેય પણ ખરા અને ન પણ હોય. ઉદા. યોગ બંધહેતુના અસ્તિત્વમાં તે પહેલાંના મિથ્યાત્વ આદિ ચાર બંધહેતુ, ત્રણ બંધહેતુ, બે બંધહેતુ કે એક બંધહેતુ હોઈ પણ શકે અને ન પણ હોય. જીવની સગી અવસ્થામાં માત્ર પેગ બંધહેતુ જ હોય છે, જ્યારે જીવની અગી અવસ્થામાં કેઈપણ બંધહેતુ હેત નથી.
૧ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૬, મૂત્ર ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com