________________
૮ ]
પૂર્વ પન્યાસજી શ્રીર્માણવિજયજી
કાલનું કાર્ય વર્તના, પરિણામ, પરત્વ અને અપરત્વ સાધવાનું છે.' શરીર, વાચા, મન, શ્વાસેારાસ, સુખ, દુ:ખ, જીવન અને મરણુ એ જીવને લગતાં કેટલાંક પુદ્ગલનાં કાર્ય છે.
ઉપર નિર્દેશ કરેલ જીવને લગતાં પુદ્ગલનાં કાર્યો એ જીવની સ્વાભાવિક સ્થિતિ નથી; પરંતુ તે તેની વૈભાવિક સ્થિતિ અર્થાત્ વિકૃતિ છે. જીવની આ વિકૃતિનું કારણ જીવની સાથે રહેલ અનાદિ કર્મ પર પરા યા કામણુ શરીર છે. કર્મ એ પૌદ્ગલિક પરિણામ છે; એટલે કમ વિચારમાં કમના અર્થાત્ પુદ્ગલના પરિણામના વિચાર જ મુખ્ય બની રહે છે.
કાલને દ્રવ્ય માનવામાં સર્વસંમત અભિપ્રાય નથી; ક્રેટલાક આચાર્યો તેને દ્રવ્ય ગણે છે. કાલ અનંત સમયના છે; અને અઢી દ્વીપના જીવેા ગણત્રી કરવામાં તેના ઉપયાગ કરે છે.
આમ સંક્ષેપમાં આપણે જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્લાસ્તિકાય અને કાલ એ છ દ્રવ્યના વિચાર કર્યાં. હવે આપણે જીવ અને પુદ્ગલ એ એનેા પરપસ્પર સંબંધ અને તેના કાર્ય અકાયની જીવ પર થતી નિર'તર અસર, એ એના વિચાર કરવાના છે. તે પછી આપણે આપણા વિષય કવિચાર પર આવીએ.
વિષય પ્રવેશ:
સાંસારિક જીવને સામાન્યતઃ એ પરમાથ હાય છેઃ (૧) કામ અને (૨) મેાક્ષ. કામની ઇચ્છા કરનારને અથ અને ૨ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૫, સૂત્ર ૨૨. ૩ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ॰ ૫, સૂત્ર ૧૯-૨૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com