________________
૧૨૬ ]
ઉપશાંતમાહ ગુણુસ્થાન :
ક્ષપકશ્રેણિ કરતા જીવ માટે આ ગુણસ્થાન નથી. ઉપશમ શ્રેણિ કરતા જીવને સજવલ લેાભના ઉપશમ થતાં આ અગિયારમા ઉપશાંતમેાહ ગુણસ્થાનમાં પ્રવેશ કરવાના રહે છે. દશમા સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાને ઉપશમક જીવે પેાતાના સ્થૂલ અને સૂક્ષ્મ એ અને પ્રકારના કષાયના ઉપશમ કરેલ છે; તે કારણે તેમાંના કેટલાંક સત્તામાં છે, પરંતુ ઉદયમાં નથી. આ કારણે તેણે ધમ ધ્યાનમાં મત્ત મનીને કષાયે ઉદયમાં ન આવે તેમ ઉદ્યમશીલ બની રહેવુ પડે છે. આ કારણે આ ગુણસ્થાન ઉપશાંતમેહ ગણાય છે. આ ગુણસ્થાને આવતાં ઉપશમક જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતઃમુહૂત્ત સમય વીતરાગ અવસ્થા અનુભવે છે; તેના અંતે ઉપશાંત કરેલ કષાય મેાહનીય કાટી નિકલતાં તે ઉદ્દયમાં આવે છે. ઉપશાંત કરેલ કષાયની છેલ્લી મર્યાદા આવતાં જીવપર સ્વાર થવાની વારી માહની આવે છે. માવી રાખેલ વરાળને છૂટી મુકતાં તે જેમ વેગ પડે છે તે મુજબ દખાવેલ માહ પણ જીવને વેગપૂર્વક પટકી પાડે છે.
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
આમ મેાહના ઉડ્ડય સમયે જો જીવનું આયુષ્ય પૂરૂ' થાય તે તે જીવ સમ્યગ્દર્શન સહિત અનુત્તરવિમાનમાં ઉપજે છે; પરંતુ માહના ઉદય સમયે આયુષ્ય અધિક હોય તે જે ક્રમે તે ઉપશાંતમેાહ ગુણસ્થાન સુધી ચઢયા હતા તે જ ક્રમે તેનું પતન થાય છે. સ્પષ્ટ કરતાં એમ કહી શકાય કે જીવ જે ક્રમે ગુણસ્થાન ચઢતાં આત્મવિશુદ્ધિ વિકસાવત જતા હતા તે જ ક્રમે પતન સમયે ક્રમશઃ પેાતાની આત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com