________________
મનુષ્યગતિ
શકે છે,
૧૧ર ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી અને સમ્યકત્વમોહનીય એ પાંચને પશમ (કેટલાંકને ક્ષય અને કેટલાંકને ઉપશમ) થતાં જીવને શાપથમિક સમ્યગદર્શન થાય છે. એજ ચાર કષાય મોહનીય અને ત્રણ પ્રકારના દર્શનમોહનીય એ સાતનો ક્ષય થતાં જીવને ક્ષાયિક સમ્યગ્રદર્શન થાય છે,
જીવને મિથ્યાત્વમાંથી પ્રથમવાર સમ્યગદશન થાય ત્યારે પ્રાયઃ ઔપથમિક સમ્યગદર્શન હેય છે, પરંતુ સમ્યગ્રદર્શન વમી મિથ્યાત્વમાં ગયેલ જીવને ફરી ફરી જે સમ્યગુદર્શન થાય છે તે ત્રણ પ્રકારમાંના ગમે તે એક પ્રકારનું હોઈ શકે છે. મનુષ્યગતિમાં જીવને એકી સમયે ત્રણે પ્રકારમાંના ગમે તે એકની પ્રાપ્તિ થઈ શકે છે, જ્યારે નારક, તિર્યંચ અને દેવ એ દરેક ગતિમાં જીવને એકી સમયે ઔપથમિક અને ક્ષાપશમિક એ બેમાંનું ગમે તે એક પ્રાપ્ત થઈ શકે છે. આ રીતે જોતાં ક્ષાયિક સમ્યગદર્શનને અધિકારી માત્ર સંસી પંચેન્દ્રિય મનુષ્ય જ છે.
જીવને પ્રાથમિક સમ્યગ્ગદર્શન પ્રાયઃ પથમિક હોય છે. જીવની અનંત સંસાર મર્યાદામાં પથમિક સમ્યગદર્શન પાંચ વખત હોઈ શકે છે; જીવની અનંત સંસાર મર્યાદામાં ક્ષાયોપથમિક સમ્યગદર્શન અસંખ્યાતવાર હેઈ શકે છે. જ્યારે જીવની અનંત સંસાર મર્યાદામાં ક્ષાયિક સમ્યગદર્શન એક જ વખત હોઈ શકે છે,
અનંત સંસારમાં ઉપશમ સમકિતવાળા છવ સંખ્યાત, ક્ષાપથમિક સમકિતવાળા જીવ અસંખ્યાત અને સિદ્ધ જીવની
અપેક્ષાએ ક્ષાયિક સમકિતવાળા જીવ અનંત છે. સમકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પથમિક અને
આ
www.umaragyanbhandar.com