________________
“કર્મ અકર્મથી શ્રેષ્ઠ છે, તું કર કમ હમેશ; તુજ શરીર નિર્વાહ પણ, ને અકર્મથી લેશ.”
મનુષ્યમાત્રની હાલની સ્થિતિ તપાસ અને જુએ કે એ સ્થિતિમાં તેમને ઉચ્ચ હેતુઓ તથા ભાગણીઓની કેટલી થેડી અસર થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા એ શું છે, એ તેઓ સમજતાજ નથી. કારણકે એ માટે તેમને ઈચ્છા જ નથી. માનસિક મંથનના પરિણામે જે આનન્દ અનુભવાય છે તેની તેમને કાંઈજ કદર નથી. તો પછી આધ્યાત્મિક અભિલાષાની કદર તે હાયજ ક્યાંથી. કારણકે હાલની મનુષ્યજાતિ તમે ગુણને વશ વતે છે, અજ્ઞાન અંધકારથી આવૃત્ત છે, અને તેમાં કોઈ પણ રીતનો ફેર પડેલે જેવા ઈચ્છતી નથી. ત્યારે એમને પ્રવૃત્તિ શી રીતે કરાવવી? એ સવાલ ઉઠે છે. એક નિષ્ક્રિય સ્થિતિમાં રહેવું તેના કરતાં કોઈપણ જાતની પ્રવૃત્તિ સારી છે. છેકજ આળસુ રહેવું તેના કરતાં ગમે તેવી બેટી પણ કિયા થાય એ ઠીક છે, એમને જાગૃત કરવાની જરૂર છે. ત્યારે પ્રથમ તે મનુષ્યના સ્વભાવની શુદ્રમાં શુદ્ર વાસનાઓ આ કામ કરવાને માટે બહુ ઉપયોગી થઈ પડે છે. એથી કરીને Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Borratagyanbhandar.com