________________
ગણિવર્યાંનું ટુ'ક જીવન ચરિત્ર
(૫)
કે આ કામ ધ્યાન રાખીને કરીએ તે આવડી જાય તેવું છે.’ જેથી વેકેશનની રજા પડતાં તે મીલમાં ગયા અને મેનેજરને મળી કાંઈક કામ સોંપવાનું કહ્યું. તંદુરસ્ત અને ચકાર
આ ઉગતા યુવકને જોઇ મેનેજરે ઘણીજ ખુશીથી કામ મતાવ્યુ. ભાઈ શ્રી હરજીવનદાસે એ કામ ખંતથી કરવું ચાલુ રાખ્યું, એટલું જ નહિ, એ કામ જોઇ મેનેજરે સંતેાષ વ્યક્ત કર્યાં, અને તેમણે હાર્દિક લાગણીથી ભાઇશ્રી હરજીવનદાસને જોખર તરીકે નિયુક્ત કર્યા.
ભાઈ શ્રી હરજીવનદાસના લગ્ન થયા, તે અગાઉ તેમના ત્રણ ભાઇ જગજીવનદાસ, નરાત્તમદાસ અને ઝવેરચંદ ગુજરી ગયા હતા. એક ભાઈ નાનાલાલ હયાત હતા. પિતાશ્રી તથા ભાઈ નાનાલાલ વાળુકડવાળા મનાર હરખાને ત્યાં નાકરી કરતા હતા, પરંતુ એટલાથી ઘરના ખર્ચે પૂરા ન થવાથી ભાઈ શ્રી હરજીવનદાસને અભ્યાસ છેાડી મીલમાં નાકરી સ્વીકારવી પડી હતી. તેમના ધર્મપત્ની ખાઈ રતનની કુક્ષિએ સંવત્ ૧૯૬૦ ની સાલમાં પુત્રીના જન્મ થયેા, જેનું નામ હીરા રાખવામાં આવ્યું.
00000000000000000000000000000000000000........000000
અમદાવાદ તરફ પ્રયાણ
મીલમાં હેડ જોમર તરીકે નીમણુક
...................................................
હવે તેા ભાઇ શ્રી હરજીવનદાસને માથે વ્યવહારિક જવાઞદારી દિવસે દિવસે વધવા લાગી. પિતાજી, ભાઇ શ્રી નાનાલાલ તથા પેાતાની નાકરી ચાલુ હતી, પર`તુ એ સમયે કાઠિયાવાડમાં નાકરીનું ધેારણુ ઘણું નીચું હતું. જેથી નાકરીની ટુકી આવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com