________________
ગણિવર્યાંનુ ટુંક ધ્વન ચરિત્ર
( ૪ )
મ્હેન, વીરમગામવાળા સમરત હેન, તથા પાટણવાળા શેઠ મેાહનલાલ ઉત્તમચંદ તરફથી મેાતી સુખીયાની ધશાળામાં આસા દિ ૧૦ના રાજ ઉપધાન શરૂ કરાવવામાં આવ્યા, તેમાં સ્થાનિક ઉપરાંત અહાર ગામથી પણ આવીને સંખ્યામધ ભાઈ-મ્હેનાએ પ્રવેશ કર્યાં. ઉપધાનની ક્રિયા ચાલતી હતી એ અરસામાં પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સુરતથી આવેલા તેમા વાણીયા ભાઇશ્રી ચુનીલાલને સંવત ૧૯૯૩ના કારતક વદ ૨ના રાજ પન્નાલાલની ધમશાળામાં ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી કૈલાસવિજયજી રાખ્યું, અને તેમને પેાતાના શિષ્ય કર્યા. માગશર શુદિ ૨ ના રાજ પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શુભ હસ્તે તપસ્વીઓને ધામધૂમથી ઉપધાનની માળા પહેરાવવામાં આવી, વળી એ જ સમયે તેઓશ્રીએ મુનિરાજશ્રી ભદ્ર‘કરવિજયજી તથા મુનિરાજશ્રી કૈલાવિજયજીને વડી દીક્ષા આપી.
ત્યારખાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પાતાના શિષ્ય-સમુદાય સાથે પાલીતાણાથી વિહાર કરી ભાવનંગર આવ્યા. ત્યાં થોડા દિવસ સ્થિરતા કરી વિચરતા વિચરતા અમદાવાદ પધાર્યા, અને શાહપુર-મંગલ પારેખના ખાંચાના ઉપાશ્રયે ઉતર્યાં. અહીંના સંઘના અગ્રેસર શેઠ ડાહ્યાભાઈ સાંકલચ વિગેરેની આગ્રહભરી વિનંતિથી પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સંવત ૧૯૯૩નું ચતુર્માસ અસદાવાદ-શાહપુર, મંગલ પારેખના ખાંચાના ઉપાશ્રયે કર્યું. ચેામાસા દરમ્યાન પન્યાસજી મહારાજના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના, અઠ્ઠાઇ-મહાત્સવ વિગેરે ધાર્મિક કાર્યો ઠીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com