SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઉગ્ર તપસ્યા અને સાધના. પડતા અને ધર્મ શ્રવણ કરતા. વાંચક ! આટલો બધો કોને પ્રભાવ ? કહેવું જ પડશે કે એમના ચારિત્ર અને ધ્યાનબળથી જાગ્રત થએલી આત્મશક્તિને પૂજ્યશ્રી પાંચે ઇન્દ્રિયોના સંયમમાં અહર્નિશ તત્પર બનતા પાંચે ઈન્દ્રિયે જ્યારે કબજે થાય છે ત્યારે જ આત્મશક્તિ જાગ્રત થાય છે. તેમ તેઓ સમજતા અને જનતાને સમજાવતા અને તેથી જ પાંચ ઇન્દ્રિએમાંથી ઉત્પન્ન થતા વિકારને નાશ કરવા જ્યારથી દિક્ષા અંગિકાર કરી ત્યારથી જ રસને ત્યાગ કર્યો હતો. માદક વસ્તુઓને જીવનમાંથી દેશવટો આપે હતો. દિક્ષિતોને ઇન્દ્રિય નિગ્રહ માટે દરેક પ્રયત્ન કરવા જોઈએ તેમ તેઓ માનતા. અને તદસિદ્ધાંત અનુસાર જ્યારથી દિક્ષા પર્યાયમાં આવ્યા ત્યારથી અડદની દાળ અને બાજરાનો રોટલે તે સીવાય અન્ય જેમને ખોરાક નહોતો. વાંચક! આજે સાધુ દિક્ષામાં યા યતિ દિક્ષામાં આવનાર વ્યક્તિની કેવી દશા જવાય છે તેનો ખ્યાલ પણ અસ્થાને નહીં જ ગણાય. અત્યારના દિક્ષિતોને ઉપરને સંયમ તે દુર રહ્યો પરંતુ ગૃહસ્થની જેમ નાશકારી વ્યસને પણ દિક્ષિતથી છેડાતા નથી. મોટા સ્ટેટ કરતાં પણ ચાનું સામ્રાજ્ય વધી પડયું છેરાય રંક શેઠ નેકર ત્યાગી અને રાગી સિા કઈ એના સામ્રાજ્ય નીચે આવી ગયા *: પ૧ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034915
Book TitleKalyanchandraji Maharajnu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRatilal Yatishishya
PublisherKalyanchandraji Jain Granthmala
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy