________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
મુકામે વાદ થયો હતો, તે સાંભળ્યો હતો. સિદ્ધાંતિક વાતામાંથી અંગત વાતમાં ઉતરતા કજીયાએ મેટું સ્વરૂપ પકડયું અને વાત વધી પડતાં કોરટે કજીયે ગયે. પૂજ્ય શ્રી જયચંદ્રજી સામેલ હતા. સિદ્ધાંતિક વાત બાજુએ રહી અને જુદા સ્વરૂપમાં વાત આવતા કોરટમાં કેસ ચાલ્યા. અને પૂજ્ય શ્રી જયચંદ્રજીના લાભમાં પરીણામ આવ્યું. આ વાત બંને સમાજના મગજમાં હજુ તાજી હતી તેને અંગે વિદ્વાન વર્ગ કે જેણે વાડાના બંધનમાં પોતાના આત્માને બાંધ્યા છે, તેવા વિદ્વાનો પણ પૂજ્ય શ્રી કલ્યાણચંદ્રજીની તેજસ્વી પ્રતીભા, ગંભીર મુખમુદ્રા અને અમેઘ વ્યાખ્યાન શૈલીથી ગભરાતા. વાંચક પૂજ્યશ્રી મારવાડી દેહ, મનોરમ્ય પ્રભા, દિવ્ય કાંતી અને નીડર વ્યાખ્યાન શિલીના પ્રતાપે અનેકોના મન આકર્ષા. કોઈની ખુશામતખોરી નહીં; કોઈની દાક્ષીશ્યતા નહી, અને મેટા વિદ્વાનોના ગર્વ ઘડીમાં ગાળી નાંખે એવી એમની વાકયધારાથી સ્થળે સ્થળે જનતા હર્ષથી પાગલ બનતી. જ્યાં જ્યાં પૂજ્ય કલ્યાણચંદ્રજી ગુરૂવર્યની સાથે વિહારમાં જતા ત્યાં ત્યાં સામાન્ય જનતા, જ્ઞાન પીપાસુ આત્માઓ, પછી જેન અથવા જૈનેતર સ હજારોની સંખ્યામાં પૂજ્યશ્રીનો ઉપદેશ સાંભળવા ઉતરી
•: ૫૦ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com