________________
દિક્ષાની ભાવના.
આશ્વાસન આપતા પૂજ્યશ્રીએ કહ્યું.
“ કાળીયા રાતના ઊંઘ લે. સવારમાં સૈા સારા વાના થશે.”
પૂજ્યશ્રીના જવામ સાંભળી આજ્ઞા પ્રમાણે કાલીદાસ સુવા ગયા ઠેકાણે જઇ સુતા કાળીદાસને ઉપાશ્રયે નિદ્રા આવી ગઇ.
પ્રભાત થયું. ગુરૂજીએ ઘરે જવા કહ્યું કારણ તારી માતા દુ:ખી થયા હશે માટે જલ્દી ઘરે જા. દિક્ષા લેવી હાય તેા માતા પિતાના સંતાષ મેળવી તેમની આજ્ઞા લઇ આવ. વાંચક ! અત્યારના શિષ્ય લેાભી ધર્મ ગુરૂઓની માફ્ક પૂજ્યશ્રી જયચંદ્રજીની મનેાદશા હાત તેા આવા જવાખ આપી શકત ? અરે જરા પણ વિચારવાની તક આપ્યા વગર જ દિક્ષા આપત શિષ્યલાભી ધર્મગુરૂએ બાહ્ય ઇચ્છા આને આધીન થઇ શિષ્યા માટે જેવા ધમપછાડા કરે છે વૈમનસ્ય ઉત્પન્ન કરે છે તેવા જ ભાવા પૂજ્યશ્રો જયચંદ્રજી પણ ઉત્પન્ન કરત પણ તેઓશ્રી આવી પવિત્ર ભાગવતી દિક્ષાને વગેાવવાની ઇચ્છા ધરાવતા નહાતા આજકાલની લેવાતી દિક્ષામાં કાયરતા સીવાય કાંઈ જોવામાં આવતું નથી. અને તેથી જ સાધુએ પણ તેજસ્વીને બદલે નિસ્તેજ
: ૩૧ ઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com