________________
આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
છાડતાં જરા કંપારી આવી એક તરફ આત્માને પાકાર બીજી તરફ આખુ કુટુબ કાને માટે જીવન સમર્પણ કરૂ આ વિચારે અંતરમાં જખર યુદ્ધ મચાવ્યું. અંતે એક નિશ્ચય પર આવી ગયા. આખામાં તેજ આવ્યું. લાગણીઓમાં તિવ્રતા આવી અને આખા શરીરમાં ન અનુભવેલું ખળ આવતાં જીસ્સાથી મેલ્યા જોઈ લીધું જગત અને તેના સુખ-દુઃખા એમ કહી ગુરૂવર્ય શ્રી જયચંદ્રજી આગળ જવાના જેમના નિશ્ચય છે તે કાળીદાસ કપડાં પહેરી છાની રીતે રાત્રે બાર વાગે ઉપાશ્રયે આવી ખારણાં ખખડાવ્યાં. ઉપાશ્રયનું દ્વાર ખુલ્લુ ઉપર ગયા ગુરૂવર્ય ને નમન કર્યું.
પૂજ્યશ્રીએ કહ્યું “કાળીયા અત્યારે તું કયાંથી કેમ આવ્યે ?”
પ્રશ્નના જવામ આપતા પહેલાં આંખમાંથી આંસુ પડ્યાં.
કાળીદાસ–“જીંદગી વેડી નાખવાં કુટુંબીઓ તૈયાર થયા છે જીવન નાવને ડુબાડવા સગાએ મારી પછવાડે પડ્યાં છે. માટે આપને શરણે આવેલ છું. મારે સંયમી બનવું છે. તે સીવાય હવે જીવન ટકે તેમ નથી.”
* ૩૦ :.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com