________________
દિક્ષાની ભાવના.
મારવાડ પ્રદેશની ભૂમીમાં વિચરી ધર્મનું સીંચન કરી પાછા ક્રતા અનુક્રમે ફ્રી પાલી શહેરમાં પુજ્ય શ્રી જયચંદ્રજી પધાર્યા. તેજ વખતે પેાતાના પુત્રને લેવા ઢાલાજી ગુરૂ વર્ષ આગળ આવીને પુત્રને ઘરે આવવા સુચના કરી. મન કમુલ નહાતુ કરતુ. છતાં પણ પિતાજીની આજ્ઞાનું ઉલઘન પણ થઇ શકે એમ નહાતુ' એટલે કાળીદાસ ઉદાસીન ભાવથી પિતાની સાથે તૈયાર થયા. પૂજ્યશ્રીને નમન કરી ત્રીજી વંદના કરતા ગુરૂને સાથ છેડવે નથી એવા વિચારવાળા કાળીદાસ જતા જતા રડી પડ્યા. વાંચક ! ગુરૂથી હવે અલગ રહેવું પડશે એ વિચારે ખૂબ રડાવ્યા છતાં પિતાની સાથે જવા ફરજ પડી. મસ્તક ઉપર હાથ ફેરવી
•ઃ ૨૪ ઃ
4
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com