________________
પાલીમાં જન્મ.
ઘર કામમાં નેાજીખાઈ શકાયા અને ઢાલાજી સવારનું નિત્યકર્મ કરી દુકાને ગયા. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામતા ગયા. નવમાસ પૂર્ણ થયા પછી સંવત ૧૮૯૦ ના ચૈત્ર શુદ ૧૩ ની રમણીય પ્રભાતે નેાજીબાઇએ બાળકના જન્મ આપ્યા. કુંટુબમાં આનંદ ફેલાઇ ગયા. ઢાલાજીના તા આનંદને પાર રહ્યો નહી. વાંચક! અત્રે જણાવવાની જરૂર છે કે આ ખાળકના જન્મ થયા પહેલા એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા હતા.
ઃ ૯ •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com