________________
૧૭
સુજ્ઞ પાઠક સંસારની મુસાફરી ગહન છે તેમાંથી સહી સલામત પસાર થવું તેથી પણ વિકટ છે. માટે તેમાંથી પસાર થવા મહાપુરૂષાના આદર્શો જીવન તરફ્ દૃષ્ટી કર અને મહાપુરૂષ।ના આદર્શે અદ્વિતિય ગુણા નિષ્કામ વૃત્તી વગેરે હારામાં ઉતરે તે રસ્તે જીવનને લઇ જઈ જીવન સાફલ્ય કર
લી॰ સેવક, ઝીકુલાલ બાલાચંદ,
મંત્રી શ્રી કલ્યાણચંદ્રજી જૈન ગ્રંથમાળા.
મેટી બજાર. ગોંડલ ( કાઠીઆવાડ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com