________________
ગોંડલમાં ચકમક.
દીક્ષીતેા આડકતરી રીતે પેાતાના સંપ્રદાયનું મંડન અને બીજા સંપ્રદાયનું ખંડન કરતાં જ હાય છે. વાંચક ! શરીરથી સાધુ થવાની સાથે મનથી જો સાધુ થવાય માથાની સાથે મનને જો સુંડાવાય તાજ સાચા ત્યાગ જીવનમાં આવી આત્માને ઉજ્વળ અનાવી શકાય. જે સમાજને સપના પાઠ શીખવવા સાધુ થયા છતાં તેમાંથી સંપ્રદાયને ઝેરી કીડા નાશ ન થાય તેા શાસનના વિજય કચાંથી થાય ? મૈત્રી એ ધર્મ હાય તા પરસ્પર મૈત્રીભાવને જગાડવા સાધુએએ તત્પર થવું જોઇએ પણ કયાંથી થવાય ? જ્યાં સાધુ જીવનને પતિત કરનારી ત્રુટીએ જે સંયમના આદર્શોને પ્રતિકુળ અને નાશરૂપ અને તે દૂર કરવાને બદલે સમાજ તેને પુષ્ટી આપે એવા સાધનાની સગવડ કરી આપનાર પણ શ્રાવક વર્ગ પેાતાના કર્તવ્ય પંથ ઉપરથી સરી પડતાં શીથીલ સાધુઓને પણ લેતા જાય. જૈન સમાજ સાધુએમાં દિવ્યશક્તિ જુએ છે. અને જોતા આવ્યેા છે. પ્રાચીન જૈનેાની સાધુએ ઉપર ઘણીજ પુજ્યભાવના હતી અને તે પ્રાચીન સાધુ વર્ગ એકાંતે પવિત્ર હતા તેથી તેએાના ગુણ્ અને શક્તિનાં ચારે તરફ્ વર્ણન થતાં અને તેજ સમયથી સમાજે એવું બંધારણ ઘડયું કે, જે
: ૧૨૯ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com