________________
૯૦૦૦૦૦૦૦
વિષ યા નુ કે મણિકા
ક્રમાંક પ્રકન
સમાધાન પુત્ર - સમાધાનની સમીક્ષા અંગેની વિનંતિ. ૧ શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા, ફણ, સિદ્ધચક, વીશી,
અષ્ટમંગલ યંત્ર, યક્ષ તથા શાસનદેવીની પૂજા
કરવામાં કાંઇ ક્રમ ખરે? ૨ ભગવાનના લંછનની પૂજા થાય ? ૩ ગેરછ સાધુઓનું સ્થાન જૈન શાસનમાં છે? ૪ વૈતાઢય, મેરૂ પર્વત તેમજ મહાવિદેહ ક્ષેત્ર હાલ કયાં છે? ૫ ૫ ચોમાસામાં સમવસરણ રચાય કે નહિ? અને રચાતું
હોય તે નાલંદાપાડામાં કેવી રીતે રચાયું હશે? ૬ લેકાંતિક દેવે એકાવતારી કે અષ્ટાવતારી? ૯ ૭ નવગ્રેવેયક અને પાંચ અનુત્તરમાં પાણી નથી તે
શાશ્વતબિંબોની કેવી રીતે પૂજા કરતા હશે ? ૮ કેરડુ મગ સચિત્ત કે અચિત્ત? ૯ કેવું વર્તન હોય તે શ્રાવક કહેવાય? ૧૦ “તારા કર્મને હઠાવ જઇ શિવ મહેલમાં એ તરંગી
પંકિત શાસ્ત્ર વિરુદ્ધ છે. ૧૧ સમકિતધારી શ્રાવક જિનેશ્વર ભગવાનની પાસે કોઈ
જાતની માનતા કરે તે તેનાથી તેના સમકિતને દૂષણ લાગે?
૧૨
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com