________________
૩૮
કેની સભા વચ્ચે વાંચીને તેઓશ્રી પોતે જ તે પાઠના આધારે તે બંને ઓળીને દરવર્ષે બે વખત ખેચર અને મનુષ્યને અંગે પણ શાશ્વતી જણાવતા હોવા છતાં આ સમાધાનમાં તે તે શાશ્વતી ઓળીને ભારત અને ઐરવતની અંદર મનુષ્ય આશ્રયીને અશાશ્વતી કહેલ છે તે વદવ્યાઘાતરૂપ દેષ હારવાપૂર્વકનું શાસ્ત્રવિરુદ્ધ ત્રીજું અનાગિક સાહસ કર્યું છે. અને (૪)-એ બધી ઉસૂત્રપ્રરૂપણને સૈદ્ધાંતિક લેખાવવા સારૂ તે સમાધાનમાં તેઓશ્રીએ “હરેક વસ્તુઓ અપેક્ષા આશ્રિત શાશ્વતી અને અશાશ્વતી બને છે” એમ કહેલ છે તે સદંતર મનસ્વી છે. આ અપેક્ષાએ તે તેઓશ્રીએ, શ્રી નવપદજી, નવતત્વ, પદ્રવ્ય, દ્વાદશાંગી, સર્વદર્શિત વિરત્યાદિ ધર્મ, ભરતાદિ શાશ્વતક્ષેત્રો, અસંખ્ય દ્વીપ સમુદ્રો, સાત નારકી, ચૌદ રાજલેક, વૈતાઢયાદિ શાશ્વતપર્વતે, અસંખ્યાતી શાશ્વતી પ્રતિમાઓ, દેવલોક, સિદ્ધશિલા અને સિદ્ધભગવંતે વગેરે સત પદાર્થોને પણ અપેક્ષાએ અશાશ્વતા લેખાવ્યા ગણાયઃ કે-જે શાસ્ત્રવિરુદ્ધનું મહાન અજ્ઞાન ગણાય. ભવભીરુ આત્માની ફરજ છે કે આવી વપરહિતઘાતક અને મહાન અનર્થના સંભવવાળી તે ઉસૂત્રપ્રરૂપણા ખ્યાલમાં આવે કે તરત જાહેરરીતે સુધારી લેવી જોઈએ. શ્રી સેન પ્રશ્ન-ઉલ્લાસ ચે–પૃ. ૧૧૦-પ્રશ્નોત્તર ૮૨ માનાં “વાણતિષ જાણુ પાશ્વત મવતિ નવા?” એ પ્રશ્નના ઉત્તરમાં પૂ. આચાર્ય મહારાજે આપેલ-arद्यष्टाह्निकाषट्क श्राद्धविधिप्रधानुसारेण अन्यथानुसारेण च ચાલુ ક્ષેત્રપુ રાશ્વત શા” એ ખુલાસામાં તે ભરતાદિ દસેય ક્ષેત્રોમાં “છ” એ અઠ્ઠાઈઓને શાશ્વતી કહેલ હોવા છતાં સર્વશાસ્ત્રમાં શાશ્વતી તરીકે પ્રસિદ્ધ છે એવી ચેત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com