________________
૩૭
વત ક્ષેત્રને આશ્રયીને શાશ્વતી ગણાય છે. ” એ મુજબ જ આપવુ' જોઈતુ હતું. તેને બદલે તેઓશ્રીએ જે- ચૈત્ર અને આસે।માસની જે શાશ્વત ઓળી કહેવાય છે તે દેવાની નીશ્વર આદિ દ્વીપયાત્રા નિમિતે જાણવી. કારણ કે-તે એ એળીમાં નિયમા દેવેાનુ' ગમન હોય છે. વળી ભરત તથા ઐરવતની અંદર મનુષ્ય આશ્રિત અશાશ્વતી હાય છે. હરેક વસ્તુએ અપેક્ષા આશ્રિત શાશ્વતી અને અશાશ્વતી અને છે. તેા પછી એળીમાં પણ તેમ સમજે તે વાંધા નથી. ” એ પ્રમાણે સમાધાન આપ્યું છે તે, સશાસ્ત્રવચમાને છેહ દેનારું કપાલકલ્પિત છે.
તેવું કલ્પિત સમાધાન આપવા વડે તેએાશ્રીએ (૧) ભરત ઐરવતમાં તે તે એળીને શાશ્વતી માનીને તેનુ વિરતિનું સેવન કરવાપૂર્વક આરાધન કરતા મનુષ્યને તે તે શાશ્વતી એળીને અશાશ્વતી અદ્નાઈ સમાન લેખતા કરવા વડે અવિરતિમાં રાખવા જેવું શાસ્ત્રવિરુદ્ધ અનાલાગિક સાહસ કર્યુ” છે. (૨) તે તે એળીને શાશ્વતી માનીને તે મનુષ્ય તે એળીનું આરાધન, અસદાર ંભના ત્યાગ-બ્રહ્મચનું પાલન અને આયંબિલ તપનું કરણ એ વગેરે સંવર અને નિર્જરાની ક્રિયા કરવાપૂર્વક કરતા હેાવાનું પ્રત્યક્ષ હોવા છતાં તેવા વિરતિવત મનુષ્યાને અંગે તે તે શાશ્વતી એળીને તેઓશ્રીએ અશાશ્વતી જણાવી ! અને માત્ર નદીધર દ્વીપાકિની યાત્રા આદિ જ કરનારા અને તે પણ આવરિતપણેજ કરનારા એવા દેવેને અંગે જ તે તે એળીને શાશ્વતી જણાવી તે મહાન અનથ કારી એવું શાસ્ત્રવિરુદ્ધ બીજું અનાલેગિક સાહસ કર્યુ. છે. (૩) શ્રી અષ્ટાહ્નિકા વ્યાખ્યાનાન્તગત શ્રી ઉત્તરાધ્યયનબૃહદ્વૃત્તિના ‘ટ્રા સામયદત્તાત્રે. ' પાઠ, દરવર્ષે પર્યુષણમાં આ ભરતક્ષેત્રના શ્રાવ
9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com