________________
૩૫
છે, એવુ' શ્રી મહાવીર સ્વામીના ચરિત્રથી જાણી શકાય છે. તીથકર ભગવાન સિદ્ધપરમાત્માની મૂર્તિની પૂજા ગૃહસ્થપણામાં કરે છે, તેમ શ્રી મલ્લિનાથ ભગવાનન ચરિત્રથી જાણી શકાય છે. પૂજા અને યાનનાં ઉપલક્ષણથી ખીજા પણ ધર્મકાર્યાં કરે તેવા સંભવ છે અને ન કરે તે પણ પ્રભુનુ જીવન એવુ' અદ્વિતીય છે કે તેમનાં વ્યવહારિકકા પણ
ધ કાર્યો જેવાં હેાય છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે, તેમાનુ-શ્રી તીથંકર કાયાત્સગ ધ્યાને ગૃહસ્થપણામાં પણ રહે છે xxx સિદ્ધભગવાનની મૂર્તિની પૂજા કરે છે.' એ વગેરે લખાણ કેટલું અધુરૂ-અસ.બદ્ધ અને શાસ્ત્રથી પર છે? તે, આ અગાઉના નં. ૨૦ના સુધારા તરીકેના સમાધાનમાં સવિસ્તર સાધાર ખુલાસા જણાવેલ છે. તદુપરાંત આચાર્ય શ્રીએ આ સમાધાનમાં જે-‘તેમનાં વ્યવહારિક કાર્યાં પણ ધમકાર્યાં જેવાં હાય છે.' એ પ્રમાણેનુ વધારાનું વાકય જણાવેલ છે તે, (ગૃહસ્થનાં પૂજા-સામાયિક પ્રતિક્રમણુ-પૌષધ-દેશવિરતિ-દાનાદિ ચતુવિધ ધર્મ આદિ ધકા સાવધ લેખાતા ન હેાવાથી તે તે કાર્પાને છેડતી વખતે સાવદ્યનાં પચ્ચક્ખાણુ કરવાના હાતા નથી અને તે વ્યવહારિક સવ કાર્યાંને છેડતી વખતે ન. ૨૦ ભગવાનૂ ના સુધારામાં જણાવેલ છે તે મુજબ સ સાવઘનાં પ્રચક્ખાણ કરે છે: તેથી ) પ્રભુનાં પ્રત્યાખ્યાનીય ગણાતા સાવધકાર્યોને ધમ કાર્યાં જેવાં લેખાવનારૂં અજ્ઞાનમૂલક ગણાય.
તીર્થં કર સિવાયના અન્ય આત્માએ, ધર્મ કાર્યા કરે છે તે પણુ પુણ્ય-પુણ્યાનુબંધીપુણ્ય અને નિશ આદિ ફળવાળાં હોય છે. જ્યારે તીથ કર ગૃહસ્થપણે સ્વયં'સ યુદ્ધ હાવાથી તેઓને દાન-શીલ-તપ અને ભાવનારૂપ ધર્મ, પૂર્વ તીર્થંકરના શાસનમાં પ્રવર્ત્તતા તે ચારેય પ્રકારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com