________________
૩૪
કરવાનું કહેતા નથી. પ્રભુના ધર્મમાં સાંસારિક કઈ પણ સુખની માગણી ગરલક્રિયા અને વિષાકિયારૂપે પરિણમે છે અને તેને નિષેધ છે.” એમ જણાવાયું છે, તે અસંગત નથી અને શાસ્ત્રસંગત પણ નથી. “
રામ” ગાથાની વાત તીર્થકરના અતિશયનું વર્ણન કરતી નથી, પરંતુ નમિઊણ
સ્તોત્રની અવચૂરિના “તત્તવર્ય પદનાલHT: ” એ પાઠ મુજબ તે ગાથાની વાત, તે સ્તવનને ભણવાના અવસરનું વર્ણન કરે છે, અને પ્રભુના ધર્મમાં (ચકવરીના અક્રમ, રાવણની શાંતિનાથપ્રભુ સામેની વિદ્યાસાધના, કૃષ્ણમહારાજે સૈન્યની જરા દૂર કરવા સારૂ કરેલ શ્રી શંખેશ્વર પાર્શ્વ નાથ પ્રભુની ઉપાસના, સુલસા અને ધારિણીને પુત્રાશે પ્રયત્ન, મયણાસુંદરીજીનું શ્રીપાળમહારાજના વ્યાધિનિવાર ૨ણના હેતુવાળું તપારાધન, સર્વાંગસુંદરતપ, અક્ષયનિધિતપ વગેરે) સાંસારિક સુખની માગણીને કેઈપણ શાસ્ત્રમાં ગરલ ક્રિયા અને વિષક્રિયારૂપે જણાવેલ નથી. કથંચિત્ દ્રવ્યક્રિયારૂપે જરૂર જણાય. આ વાત, પ્રસ્તુત શંકાના પ્રથમ સમાધાનમાં આચાર્યશ્રીએ પોતે પણ “લાગણી ધર્મકરણીની હાય તે આ લેકની પણ માગણું ધર્મનું કારણ હેવાથી વાંધા ભરેલી નથી.” એમ જણાવીને સ્વીકારેલ હોવાથી આચાર્ય શ્રીએ “તેવી માગણીને નિષેધ છે” એમ જણાવેલ વાતને પણ ખોટી ઠરાવે છે?
(૨૨) કલ્યાણવર્ષ ૭ અંક ૯ પૃ. ૩૬૨ કે. ૧
શા. ફત્તેચંદ ઝવેરચંદે પૂછેલી- “ગૃહસ્થ તીર્થકરો ધાર્મિક કાર્યો શું શું કરે? ધાર્મિક કાર્યો ન કરતા હોય તે વર્ષો સુધી વ્યાવહારિક કાર્યો જ કર્યા કરે? ધાર્મિક કાર્યો કરતા હોય તે કઈ જાતનાં? જિનપૂજા કરે ?” એ શંકાનું જે-“શ્રી તીર્થકર કાર્યોત્સર્ગથાને ગૃહસ્થપણામાં પણ રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com