________________
૩૨
ઉત્પન થતા વિદનોને વિદારી શકે છે અને તેથી ચિત્તનું સમાધાન રહી શકે છે, સમકિતની માગણી પણ સમકિતદૃષ્ટિ દેવની પાસે માગી શકાય છે. કારણ કે કોઈ દેવ પ્રસન્ન થઈ ત્રણ લેકના નાથ શ્રી જિનેશ્વર ભગવાન જે ક્ષેત્રમાં વિચરતા હોય તેવા ક્ષેત્રમાં લઈ જાય. [ જેમકે હાલ મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામી વિચરે છે ત્યાં લઈ જાય. ] અને તે પ્રભુજીની દેશનાને લાભ અપાવતાં મિથ્યાત્વને નાશ થતાં સમકિતની પ્રાતિ ખુશીથી થાય છે. એમ પરંપરાએ અથવા જાણકાર દેવ આપની પાસે આવી ધર્મત સમજાવી કેટલાક ચમત્કારથી આકષી ધિની પ્રાપ્તિ કરાવી શકે છે. એ પ્રમાણે જણાવેલ છે, તે લેગસ્સના બેલનારા સમસ્ત આરાધકોને મિથ્યાત્વી લેખાવનારૂં, જેનશાત્રેથી સદંતર વિરુદ્ધનું અને જેનશાસનને મિથ્યાત્વીનું શાસન ગણાવવા જેવું અધમૂલક ઉસૂત્ર છે. કારણ કેલોગસ્સને તે બીજા આવશ્યક તરીકે શ્રી ચતુર્વિધ સંઘના આબાલવૃદ્ધ સર્વ હંમેશાં બેલતા હોવાથી આચાર્યશ્રીએ જણાવેલા આ સમાધાન પ્રમાણે તે તેમાં આવતા “લાહmહિસ્ટામ” પાઠ વડે (શાસન જેને સમ્યગુદૃષ્ટિમાને છે તે) વર્તમાન શ્રી ચતુવિધસંઘ તથા શ્રી વંદિતસૂત્રની ૪૭ મી ગાથામાંના આ “વિતુ હાર્દિક
હિં” પાઠ વડે સમસ્ત શ્રાવક શ્રાવિકાસંઘે તે સમ્યગૂર દૃષ્ટિદેવો પાસે સમ્યકત્વ માગવાનું બાકી રહે છે!!!” તેઓને આવે જ્ઞાનવિકાસ હોય ત્યાં સુધી કેઈપણ કલ્યાણકામી આત્માએ શાસ્ત્રીય પદાર્થોના આ પ્રકારનાં ભવવર્ધક સમાધાને વાંચવાનું માંડી વાળવું એજ હિતાવહ છે, આચાયશ્રીએ અત્ર પ્રભાવતીને દાખલે આપેલ છે તે તે જેઓ માર્ગાનુસારી હતા તે ઉદયનરાજાએ તે સમ્યગદષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com