________________
૨૯
સિદ્ધભગવાનની હાવી જોઇએ,' એ પ્રમાણે જણાવ્યુ છે તે શાસ્ત્રવચનેાની બેપરવાઈસૂચક છે. સિદ્ધભગવતની મૂત્તિ પાસે પણ શૈત્યવંદન તા ' નમુન્થુળ 'તાળ' પાઠવાળુ, અરિહંતનુ જ કરાતુ હાવા છતાં, શ્રી પુડરિકવાસી ચાત્રીશ અતિશયવાળા નહિં હેવા છતાં તે ગણુધરભગવંતની મૂર્ત્તિ સામે પણ અરિહંતનુ જ ચૈત્યવ ંદન કરાતુ હેવા છતાં, સિદ્ધભગવંતની મૂત્તિ પણ અરિહંતની મૂર્તિના જ અનુ સરણુરૂપે હાવા છતાં અને આવશ્યકણિકારે ‘સિદ્ધાર્ં અāિ'તા' કહેવા વડે સિદ્ધને પણ અરિહ ંત કહેલ હાવા છતાં આપણા આ નવામતી આચાર્ય શ્રી વારે વારે આમ અરિહંતની મૂર્ત્તિ કરતાં સિદ્ધની મૂર્ત્તિની મનસ્વીપણે જ વિશિષ્ટતા દાખવી રહ્યા છે તે, અરિહંતપ્રભુની મૂર્તિની આશાતના કરનારું અજ્ઞાન લેખવુ` રહે છે.
"
(૨૧)—કલ્યાણ વર્ષ ૯ અંક ૮ પૃ. ૩૨૨ કેા. ૧શ્રી ફત્તેચંદ ઝવેરભાઇએ પૂછેલી-1-તીથંકરા પાસે • લાહન' (લેગસમાં) આરેાગ્યની માગણી, ૨-સમ્યગ્સૃષ્ટિદેવની પાસે ‘ વિન્તુ સર્વાદ સોહિઁચ ' (વંદિત્તસૂત્રમાં ) સમાધિ અને સમ્યકત્વની માગણી શી રીતે હાઇ શકે ? ૩-‘ગાયમયનવલવલમ્સ' વગેરે રાજભય, યક્ષ-રાક્ષસના ભય શ્રી તીર્થંકરની સંકિતથી થતા નથી તે તે અહિક સુખની માગણીથી સમ્યકત્વમાં અડચણુ નથી ? ” એ ત્રણ શકામાંની પહેલી શકાનુ... જે- શ્રી તીર્થંકરદેવની પાસે આરેાગ્યની માગણી ખુશીથી થઇ શકે છે, પણ તે માગણી કઈ જાતની? એ સમજવાની ખાસ જરૂર છે. અહિં ભાવઆરાગ્યની માગણી છે અને ખરી રીતે તેવું આરેાગ્ય મેાક્ષમાં છે. આમ સમજીને આરેાગ્ય માગી શકાય; પરંતુ
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com