________________
છપાયેલાં તેઓશ્રીના પુષ્કળ મનસ્વી સમાધાનની અસત્યતાને શાસ્ત્રના પાઠ સહિત આ બૂક દ્વારા ક્રમશઃ પ્રસિદ્ધ કરવાની દુઃખદ ફરજ બજાવવી પડેલ છે! આ બદલ તેઓશ્રીને તેમજ બીજા પણ વિદ્વાન મહાશને નમ્ર વિનંતિ છે. કે મારા આ શુભ પ્રયાસમાં જે કાંઈ શાસ્ત્રવિરૂદ્ધતા જાય તે જણાવશે તે આભાર માનવા પૂર્વક બીજી આવૃત્તિમાં તેને સુધારી લઈશ.) ૧-કલ્યાણ વર્ષ ૬ અંક ૮ પૃ. ૩૩૧ થી ૩૩૨
કલમ બીજાથીશ્રી મફતલાલ શાહની-પાર્શ્વનાથજીની પ્રતિમા, ફણ, સિદ્ધચક, ચોવીસી, અષ્ટમંગલયંત્ર, યક્ષ તથા શાસનદેવીની પૂજા કરવામાં કાંઈ કમ ખરો ?” એ શંકાનું આ૦ શ્રી લબ્ધિસૂરિજીએ જે-“પ્રભુ પાર્શ્વનાથ ભણવાનના નવ અંગમાં ફણુની પૂજાનું વિધાન નથી. પૂજાનવઅંગની હાય સિદ્ધચક અને વીસીજીની પૂજાને કમ નથી. આગળ પાછળ પણ કરી શકાય છે xxx” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે યથાતથ્ય નથી. પાર્શ્વનાથની પ્રતિમા ફણાસહિત ગણાય છે. તેથી ફણાની પૂજા, પાશ્વનાથજીનીજ પૂજા ગણતી હોવાથી “ફની પૂજાનું વિધાન નથી.” એમ કહ્યું તે અધમૂલક છે. પખાલપૂજા ફણાની ઉપરથી જ થાય છે. વળી ચોવીશીની પૂજા કર્યા પછી જ સિદ્ધચકની પૂજા કરવાનો કમ હેવાથી તેમાં પણ તે કમ નથી એમ કહ્યું તે યંગ્ય નથી. ૨-કલ્યાણ વર્ષ ૬ અંક ૮ પૃ. ૩૩૨ ક. ૧
તે જ શંકાકારની “ ભગવાનનાં લાંછનની પૂજ થાય ?” એ શંકાનુ જે- “ ભગવાનનાં લાંછન નવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com