________________
કલ્યાણું સમાધાન શુદ્ધિ પ્રકાશ.
અનેક દોષથી દુષિતઆ શ્રી લબ્ધિસૂરિજી મ. નાં સમાધાનની
સમીક્ષા. લે-મુનિશ્રી હંસસાગરજી ગણિ ( આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મહારાજ પરમેષ્ઠીના ત્રીજા પદે વિરાજે છે અને જિજ્ઞાસુ મસક્ષઓને કલ્યાણ માસિકમાં વિવિધ શંકાઓનાં સમાધાન આપવામાં આધુનિક વિદ્વાન આચાર્યોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાની હોવા તરીકે પિતાના શિષ્ય આદિના પ્રચારથી જ્ઞાની ગણાય છે. તેથી તેઓશ્રીની પ્રરૂપણા શાસ્ત્રાનુસારી જ હોય, એમ અનેક ધર્મપ્રેમી અલ્પજ્ઞ જેન-જૈનેતરોનું સહેજે માનવું થાય. પરિણામે તેઓશ્રીનાં સમાધાનમાંનાં જે સંખ્યાબદ્ધ શાસ્ત્રવિરુદ્ધ સમાધાને છે, તે સમાધાને પણ તેવા જનમાં વખત જતાં સર્વજ્ઞપ્રભુનો સિદ્ધાન્તરૂપે મનાઈ જવાને ભય રહે છે. તેઓશ્રીને માટે પણ “જ્ઞારા વિના ૪ રિવાઇ અવાય ' સૂત્ર, બોલવા પૂરતું જ રહી ન જાય અને અનેક ભવપર્યટનકારી અકલ્યાણ થવાનો સંભવ ન રહે એ સારૂ તે માસિકમાં તેઓશ્રીએ આજસુધીમાં આપેલા સંખ્યાબદ્ધ અસત્ય સમાધાનો તેઓશ્રીના જ હાથે સુધરીને જાહેર થઈ જવા પામે તે વધારે ઉત્તમ છે, એમ ધારીને તે સમાધાને તેઓના હાથે જ સુધરાવીને તે પત્રમાં જ પ્રસિદ્ધ કરવાને પ્રયાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com