________________
૧૯
અધિકારમાં “સૂઝસમર્થક સંપત્રિશંનસને પાઠ છે. આ પાઠની શ્રી ક૯૫સૂબાધિકાટીકાના પૃ૦ ૧૨૫ ઉપર “પ્રભૂષ.
સમયે વતુર્યાદિwાષા સંપર્ચાને નિવિદ: એ પ્રમાણે ટીકા છે; પરંતુ જતુવેટિવવશેષાય જાઢતઃ એ પ્રમાણે ટીકા નથી. અર્થાત્ શાસ્ત્રમાં તે ભગવાન્ તે અમાસની ચાર ઘડી રાત્રિ બાકી રહી ત્યારે પદ્માસને-જિનપ્રતિમાની જેમ બેઠા હેવાનું જણાવેલ છે, પરંતુ તેઓશ્રીની જેમ ચાર ઘડી બાકી રહી ત્યારે નિર્વાણ પામ્યા હોવાનું જણાવેલ નથી.
બીજી વાત એ છે કે-બે ઘડીનું એક મુહૂર્ત અને ૩૦ મુહૂર્તને એક અહેરાત્ર ગણાય છે. એક દિવસના તે ત્રીસેય મુહૂર્તોનાં નામે શ્રી કલપસુબેધિકાન પૃ. ૧૧૯૧૨૦ ઉપર આપેલાં છે. તેમાં ૨૮ મા મુહૂર્તનું નામ “વૃષભ” અને ૨૯ મા મુહૂર્તનું નામ “સર્વાર્થસિદ્ધ છે. કલપસુબેધિકાના પૃ૦ ૧૧૯ ની બીજી પુડીમાં “સર્વાર્થસિદ્ધ નામના તે ૨૯ મા મુહૂર્ત ભગવાન્ નિર્વાણ પામ્યા હોવાનું
સ્પષ્ટ કથન હોવાથી “ભગવાન્ તે અમાસની ચાર ઘડી બાકી રહી ત્યારે નિર્વાણ પામ્યા નથી, પરંતુ બે ઘડી રાત્રિ બાકી રહી ત્યારે નિર્વાણ પામ્યા છે.” એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે. શ્રા ક૯પસૂત્ર તે તેઓશ્રીએ અનેક વર્ષો સુધી વાંચ્યું હોવાથી અહિં આચાર્યશ્રીઓ, બે ઘડીને બદલે ચાર ઘડી અનાજોગે જણાવી છે. એ બચાવ પણ અસ્થાને છે. આથી તે સમાધાનને બદલે શાસ્ત્રીય સમાધાન સંક્ષેપમાં– “પ્રભુનું નિર્વાણ, ૨૯મું તે સર્વાર્થસિદ્ધ મુહૂર્ત પણ પૂર્ણ થવાની તૈયારીમાં હતું ત્યારે જ થયું છે. એ પ્રમાણે હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com