________________
૧૯૭
ચાં દોષ –એ ૨૫ મા સૂત્રની ટકામાંના- પુનર્વિવુંलमतिमनःपर्यायज्ञान समजनि तस्य नैव प्रतिपतत्याकेवलप्राप्तेરિત્તિ એ પાઠ મુજબ તે ભાવમાં કાયમ રહેવાની યોગ્યતાવાળા વિપુલમતિ મન:પર્યવજ્ઞાની મહાત્માએ દેવલોકમાં જતા નથી; પરંતુ કેવલજ્ઞાન પામી સિદ્ધિપદને જ પામે છે. અને તે સિવાયના મન:પર્યવજ્ઞાનીઓ-અવધિજ્ઞાનિઓ અને પૂર્વ ધરે તે ભાવમાં કાયમ રહ્યા હોય છતાં તે તે જ્ઞાનની પૂર્વે જેઓએ, મનુષ્ય-તિર્યંચ કે નારકીનું આયુષ્ય બાંધ્યું ન હોય તે આત્માઓ જ દેવલેકમાં જાય છે.”
(૧૨૮) કલ્યાણું વર્ષ ૧૬ અંક ૪ પૃ. ૨૮૦ કે. ૨ પ્રથમ સમાધાનમાં આચાર્યશ્રીએ-“સગરચકવર્તીના પુત્રોએ શ્રી અષ્ટાપદજીની ચારે બાજુ ખાઈ બનાવી દરિયાનું પાણી લાવ્યા હતા એટલે તે તીર્થને ડુબાડ ન હતો. એ પ્રમાણે જણાવ્યું છે તે મનસ્વી છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર નેમિચંદીયા વૃત્તિ પૃ૦ ૨૩૪ ઉપરના “તમો વંચાળ fi મિંઢિળ બાળમં કરું, મારા wા પાઠ મુજબના અનેક શાસ્ત્રીયવચન પ્રમાણે સગર ચક્રીના પુત્રો, તે ખાઈમાં દરિયાનું પાણી લાવ્યા નથી; પરંતુ ગંગા નદીનું જળ લાવ્યા હતા.
(૧૨૯) કલ્યાણ વર્ષ ૧૬ અંક ૬ પૃ. ૪૭૯ કે. ૧ સિકંદરાબાદથી એક શ્રાવકે તેઓશ્રીને પૂછેલા-શ્રી મહાવીર
સ્વામિકા નિર્વાણ કે પશ્ચાત્ શ્રી ગૌતમસ્વામિજીકે કેવલજ્ઞાન કિતને સમયમેં હુઆ ?' એ પ્રશ્નમાં પ્રશ્નકારે પ્રભુના નિવાર્ણ નો સમય જાણવા માગેલ નથી; પરંતુ પ્રભુના નિર્વાણ પછી શ્રી ગૌતમસ્વામીને કેટલા સમયે કેવલજ્ઞાન થયું એજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com