________________
૧૯૪
અને તે નદીકૂવાના દષ્ટાંતથી નહિ, પરંતુ “યથા અમપંઝાદ दोषोपेतमपि तविच्छेदादिविशिष्टतरगुणहेतुः कूपखनन' से પાઠ વડે કેવળ કૂવાના જ દષ્ટાંતથી નિર્દોષ જણાવેલ છે. જુએ-હારિભદ્રીય અષ્ટક) ગ્રંથમાંનાં દ્વિતીય સ્નાનાષ્ટકગત “મવિશુદ્ધિનિમિત્તવાત્તાનુમતિઃ ' એ ચોથા શ્લોકની ટીકા, તથા ત્રીજા પૂજાન્ટના-“સંજીવા સ્વરૂપેળ૦” એ ચોથા શ્લોકની ટીકા.
આચાર્યશ્રીઓ, પૂ. આ. શ્રી હરીભદ્રસૂરીશ્વરજી મ.ના નામે કૂવાના દષ્ટાંતની સાથે નદીનું પણ દષ્ટાંત ચઢાવી દેતાં
દવામાં જે શ્રમ-પંક આદિ હેતુ શાસ્ત્રકારે જણાવેલા છે તે હેતુઓ નદીના દષ્ટાતને અંશેય સંગત થાય છે કે નહિ ?” તે પણ વિચાર્યું નથી. તે શોચનીય છે.
તદુપરાંત આ સુધારામાં ઉપર જણાવ્યા મુજબ શ્રી જિનપૂજાને આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે નિર્દોષ અને પુણ્યબંધના હેતુરૂપે જણાવેલ હોવા છતાં પ્રસ્તુત સમાધાનમાં આચાર્યશ્રીએ તેઓશ્રીના નામે તે શ્રી જિનપૂજાને
એકાંત દોષવાળી લેખાવવાની અને તે સાથે પોતાની “પૂજાના દેષને ધોઈ નાખનાર ભાવપૂજારૂપ ચયવંદન કરવું જોઈએ.” તે મનસ્વી પ્રરૂપણને પણ તેઓશ્રીના નામે ચઢાવી દીધેલ છે તે અતીવ શોચનીય છે.
પૂજામાં એકાંત દેષ કહેનારાએ તે પંચાંગીને નહિ માનનાર તરીકે જાહેર થયા પછીથી પૂજામાં દોષ કહેવા લાગ્યા છે; પરંતુ આ આચાર્યશ્રી તે પંચાંગીને માનનાર ગણાય છે
અને આ નિરૂપણથી જિનપૂજાને એકાંત દોષવાળી લેખાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com