________________
૧૯૩
આ૦ શ્રી દાનસૂરિજીએ જે કેરડુ મગને અચિત્ત કહીને દાંતે ભાંગ્યા સિવાય આખાને આખા ગળી જવાનું કહેલ છે તે જ કેરડુ મગને આપણું આ અગાધજ્ઞાની (3) આચાર્યશ્રીએ નિની અપેક્ષાએ સચિત્ત કહીને તેના સંઘટ્ટાવાળા અન્ય મગને પણ સાધુઓને નહિ વહોરાવવાનું કહેલ હોવાથી તે બને આચાર્યોનાં સમાધાને એક આશયવાળાં નથી; પરંતુ એક બીજાથી જમીન આસ્માનના તફાવતરૂપે પ્રત્યક્ષ ભિન્ન આશયદર્શક છે.
(૧ર૩) કલ્યાણ વર્ષ ૧૪અંક ૬/૭ પૃ. ૨૭૪ કે. ૧ દલીચંદ ખેમરાજ શાહના-જિનપૂજન કર્યા બાદ ચિત્યવંદન ન કરીએ તે શું બાધ આવે? એ પ્રશ્નના સમાધાનમાં દ્રવ્યપૂજામાં થયેલ સ્વરૂપહિંસાના દોષને ધોઈ નાખનાર ભાવપૂજારૂપ ચૈત્યવંદન કરવું જોઈએ, એમ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ નદીકૂપના દષ્ટાંતથી ફરમાવે છે.” એ પ્રમાણે આચાર્યશ્રીએ આ. શ્રી હરિભદ્રસૂરિજી મ.ના નામે એકાંતરૂપે જણાવ્યું છે તે, પોતાની તેવી માન્યતાને આ૦ શ્રી હરિભદ્રસૂરિજી મ. ના નામે સાચી લેખાવવાના દેષરૂપ ગણાય. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે, દ્રવ્યપૂજામાં થતી સ્વરૂપહિંસાને દોષવાળી જણવી નથી તેમજ તે બદલ નદીપનું દષ્ટાંત પણ આપેલ નથી. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે તે શ્રી જિનપૂજાને પૂiાયાં જાયાધ प्रतिक्रुष्टः स तु किन्तु जिनपूजा। सम्यक्त्वशुद्धिहेतुरिति भावનીરા તુ નિરવલ્લો એ આગમ પાઠની સાક્ષી આપવાપૂર્વક સમ્યકત્વની શુદ્ધિના હેતુ તરીકે નિરવદ્ય-નિર્દોષ જણાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com