________________
૧૮૭
સ્તર શાસ્ત્રીય સમાધાન આપ્યું યુક્ત હતું.
પેતાના તે સમાધાનની અસત્યતાને નહિ જ ખુલવા સારૂ આચાર્ય શ્રીએ, પ્રશ્નકારને તે મુજબ શાસ્ત્રીય સમાધાન તે આપ્યું નહિ, પરંતુ તેને ખદલે તે પ્રશ્નકારને જે(૧) પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે વિવિધપ્રશ્નનેાત્તરના પહેલા ભાગમાં જે ખુલાસેા કર્યા છે તે જીવરહિત અચિત્ત કાયડા મગ માટે છે. જ્યારે (૧)-કલ્યાણુ માસિકમાં જે ખુલાસા મે' કર્યાં છે તે ચેાનિની અપેક્ષાએ સચિત્ત કેયડુ મગ લખ્યા છે. (૩) અને તેવા આશય એઘનિયુક્તિ ગ્રંથમાંથી આખેય પાઠ વિચારપૂર્વક વાંચવાથી તમને પણ થશે. (૪) ચેનિથી પણ સચિત્ત કેયડુ મગ હોય તેને સંઘટ્ટો પણ સાધુએએ વર્જવા ’જોઇએ. (૫) એટલે કેયડુ મગ, જે અન્ય મગની સાથે હાય તે મગ, ચાનિની અપેક્ષાએ સચિત્તસંઘટ્ટિત કહેવાય (૬) અને શ્રાવકાને ખબર પડે ત્યારે તે મગ સાધુઓને વહેારાવે નહિ, (૭) કારણ કે—એક એક કાળીયામાં ૫–૫, ૭–૭ આવી જાય. જેથી આવા કોયડા મુગને ગળી જવાના વિવેકરવા કઠીન છે એમ વિવેકયુક્ત શ્રાવકને માલુમ પડતાં સાધુઆને તેવા મગ વહેારાત્રે નહિ. (૮) સિદ્ધપુરવાલા સુશ્રાવક ભીખાલાલને મે' આવી સમજ આપી છે. જ્યારે પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજે સ્વાભાવિક પ્રશ્નના ઉત્તર આપ્યા છે. એટલે અમારા અનેના આશયમાં ક્રૂર નથી.’ એ પ્રમાણેનુ. આઠ કલમેાવાળું સમાધાન આપેલ છે, તે સમાધાનની આઠેય કલમા સદ ંતર મનસ્વી છે અને નીચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com