________________
૧૭૬
જે મરેઠીને બદલે “મરેઠીનું સૂકું લાકડું અચિત્ત છે. એમ વકતયા જણાવ્યું છે તે, “મૃગ કઈ બાજુ ગયા ?” એમ પૂછનારને પારાધિ જાણ મુનિએ આપેલા “મેં તો મનતયા વારસા રહા હું' એ સમાધાનનું અનુસરણ ગણાય. શ્રાવક બરાબર જણાયે ન હોય તે બનવા જોગ છે; પરંતુ તેના માટે એ રીતે પારાધિ માટે લેવાએલ માર્ગનું અનુસરણ તો ન જ શોભે.
(૧૧૨) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૭ પ૦ ૪૮ ક. ૧ એક જિજ્ઞાસુ. આફ્રિકાના–“અહિં ગુરુનો વેગ મળી શકે તેમ છે જ નહિ, તે પુસ્તકમાંથી તપ વગેરેની વિધિ જોઈ અને દહેરાસરમાં પ્રભુ સન્મુખ પિતે ઉચ્ચરી શકે?.કારણ કે–પ્રભુની પ્રતિમાજી અને દેરાસર અહિં છે xxx” એ પ્રશ્નનું જે-“સુવિહિત ગુરુ મહારાજને વેગ ન હોય તે અભિગ્રહ કરી લે, અને તે પછી ગુરુ મહારાજને યોગ મળે ત્યારે ઉચ્ચરી લે. એ પ્રમાણે સમાધાન આપેલ છે તે પચ્ચકખાણ ઉચ્ચારીને તપ કરવાના શાસ્ત્રીયવિધિનું પાલન કરવાની ભાવનાવાળા શ્રાવકની ભાવનાનો ભંગ કરના મનસ્વી છે. પોતે અભિગ્રહ કરી લે, એ ધારણારૂપે છે અને ધારણ, પચ્ચકખાણુરૂપ ગણાતી નથી.” એ પ્રમાણે નં. ૯૧ ના સુધારામાં શાસ્ત્રપાઠથી સિદ્ધ પણ કરી આપેલ છે.
અભિગ્રહ, એ તેનું પચ્ચકખાણ ઉચ્ચરે છે તે પછી જ પચ્ચકખાણરૂપ બનતો હોવા છતાં આચાર્યશ્રીએ, પરચકખાણ ઉચ્ચરવાની મનભાવનાવાળા શ્રાવકને તેવું પચ્ચકખાણુનું પ્રતિબંધક સંમો ધામ આપેલ છે, સૈથી જિજ્ઞાસુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com