________________
૧૭૫
આચાર્યશ્રીને પૂછવું રહે છે કે-“અનુકૂલતાએ ઉપધાન કરવાની ભાવનાવાળે હેય, ઉપધાનતપના વિધિ તરફ બહુમાનવાળે હોય અને શ્રાવકેચિતકરણવાળો પણ હોય છતાં તેને પ્રતિક્રમણ કે વંદિત્તસૂત્ર ભણાવતાં આવડતું ન હોય અને ઉપધાન તપ કર્યા પછીથી અભક્ષ્ય ભક્ષણાદિ પ્રવૃત્તિમાં પડી ગયેલાને જ પ્રતિક્રમણ તથા વંદિત્તસૂત્ર ભણાવતાં આવડતું હાય અને “એને લાયક હું નથી એમ કહે નહિ તે ઉપધાન તપ કરવા આદિની ભાવનાવાળાએ તેનું પણ ભણાવેલું પ્રતિક્રમણદિ સાંભળીને પ્રતિક્રમણ તે કરવું જ કે છેડી દેવું લાગે છે કે આ બાબત પણ આચાર્યશ્રીએ, ઉત્તરમાં આકાશ સામે જ જોવું રહેશે.
(૧૧૦) કલ્યાણ વર્ષ ૧૩ અને ૬ પૃ. ૩૭૫ ક. ૧ જિજ્ઞાસુએ પૂછેલા પ્રશ્નના સમાધાનમાં આચાર્યશ્રીએ,
શ્રી નવપદની આરાધના માટેના કાઉસગ ચંદેનિમ્મલયરા સુધી કરવાના હેય છે. એમ જણાવ્યું છે જે મનસ્વી છે. શાસ્ત્રમાં કાઉસગ્ગ બદલ અમૂક શ્વાસે શ્વાસનું પ્રમાણ જેમ આવયકક્રિયાદિમાં જણાવેલું છે તેમ શ્રી નવપદજીની આરાધના માટેના કાઉસગમાં જણાવ્યું નહિ હોવાથી શ્રી નવપદજીની આરાધનાના કાઉસગ્ગ “ચંદેસુ નિમ્મલયરા”સુધી નહિ; પરંતુ સંપૂર્ણ લોગસ્સથી જ કરવાના હોય છે.
(૧૧૧) કલ્યાણ વર્ષ ૧૩ અક૭ ૫૦ ૭૯ કે. ૨ નેમીદાસ અભેચંદ શાહના–મરેઠી કેટલા વખત પછી અચિત્ત થાય ? એ પ્રશ્નનું સમાધાન આપતાં (“સચિત્ત વાપરે તે
એવા કઈ ભયથી) સાચું જણાવવાના બદલે આચાર્યશ્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com