________________
૧૫૮
શાસ્ત્રાધારે જોયા બાદ આશા છે કે- આચાર્યશ્રી પણ તેમના પિતાની ધારણાથી કરેલ નવકારશી આદિ પચ્ચફખાણે ખુશીથી પારી શકાય છે, અને વ્રતમાં ગણી શકાય છે તે સમાધાનને સરળતા વસાવીને શાસ્ત્ર વિરુદ્ધ તરીકે સ્વીકારશે.” કારણ કે-આ શાસ્ત્રાધારે જોયા પછી-ધારણા, એ પચ્ચકખાણુ ગણતું નહિ હેવાનું તેઓશ્રીના સમજવામાં પણ આવી જાય તેમ છે અને તેથી તે ધારણાને વ્રત તરીકે (ખુશીથી તે શું? પરંતુ ના ખુશીથી) પારવાનું જણાવવું તે પણ શાસ્ત્રવિરૂદ્ધ છે એમ તેઓશ્રી સહેલાઈથી સમજી શકે તેમ છે.
૯૨) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧ પૃ. ૯ ઉપરના સમાધાનમાં તેઓશ્રી-કેટલાક સચિરપરિહારી શ્રાવકે પાકા લીબુની છાલ સાથે ટુકડા કરી, બીજ કાઢી નાખી તેને બે ઘડી પછી અચિત્ત માની ઉપયોગ કરે છે તે પણ ઠીક નથી. કારણ કે–બીજ માત્રથી છાલ અચિત્ત થઈ ગઈ એમ માનવું ભૂલ ભરેલું છે. એ પ્રમાણે જણાવેલ છે તે કલ્પિત છે. શ્રી ધર્મસંગ્રહપ્રથમ ભાગના પૃ૦ ૭૭ ઉપરનો આ-રોમન નિર્વાકીનાજિદપૂરિનરીजीकृतानि पक्काफलानि गाढमर्दितं निष्कण जीरकाजमादिनि मुहूर्त વાજિબાઇ, મુહૂહૂર્ણ તુ પુછાનીતિ વદતિ પાઠ, છાલ સહિતના પાકાં ફળને બીજ દૂર થયા બાદ બે ઘડી પછીથી અચિત્ત જણાવે છે, અને તે સાથે તેવાં બીજ વિનાનાં અને છાલ સહિતનાં પાકા ફળને અચિત ગણવાને વ્યવહાર -પરંપરા છે, એમ જણાવે છે. આથી જ પોતાની સામે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com