________________
૧૫૬
સંતેષગ્રત કરતાં ય કઈગણું અધિક છે. તેમ સમાધાન આપવાને બદલે તેઓએ, પોતાની સ્ત્રીમાં પણ ભાગની મર્યાદા ન કરાય ત્યાં સુધી સ્વદારસ તેષગ્રત ગણાય નહિ.” એવું મનસ્વી સમાધાન આપવા વડે તે તેઓશ્રીએ ભેગની મર્યાદાવાળા વ્રતધારીને (તેના કરતાં ઓછા ફળવાળા ગણતા) સ્વદારસંતેષગ્રતધારીથી પણ ઓછા ફળવાળો ગણાવીને તેને મનસ્વીપણે જ અઘતી ગણાવવાનું સાહસ કરેલ છે ! આટલા સ્પષ્ટીકરણ બાદ આશા છે કે સવાનો મેહુવ્યિો રેમ”ની અમર્યાદાવાળાને પણ મહાવ્રતધારી તરીકે માની મનાવીને પ્રવનારા તેઓશ્રી, પિતાના તે શાસ્ત્ર વિરુદ્ધ નિરૂપણને “સ્વદારતેષ વતનું શાસ્ત્રજ્ઞા મુજબ પાલન કરનારને તે વ્રત ગણાય છે, અને તે વ્રતમાં પણ ભેગની મર્યાદા કરનારને તે તે વ્રતના પાલન કરતાંય અધિકતર ફળ છે. એ પ્રકારે સ્પષ્ટ સુધારો સ્વીકારીને જાહેર પણ કરશે.
(૧) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧ પૃ૦ ૬ ક. ૧ નવકારશી, ચઉવિહાર આદિ પચ્ચકખાણ લીધા સિવાય પારી શકાય કે નહિ? અને તે વ્રત ગણાય કે નહિ?” એ પ્રમાણે પ્રશ્ન કરનારને તેઓશ્રીએ, “પિતાની ધારણાથી કરેલા નવકારશી આદિ પચ્ચકખાણે ખુશીથી પારી શકાય છે અને તે વ્રતમાં ગણી શકાય છે” એ પ્રમાણે સમાધાન જણાવવા વડે “ધારણને વત ગણવેલ છે તે અબોધ મૂલક છે. ધારણાને અર્થ-અમૂક પચ્ચકખાણ કરવું ધાર્યું અને વતને અર્થ-તે ધારેલું પચ્ચકખાણું કર્યું છે એ પ્રમાણે
પ
ત્ર
જાહેર +
ડ ૧૩
?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com