________________
૧ર
? એ
તો તતિ છે. જેના
હૈ.એ પ્રમાણે સામાધાન અપાયેલ છે તે અજ્ઞાન જન્ય છે. ગણધર મહારાજા, તીર્થ તરીકે કેવલીને નમનીય છે અને દિવાન નહિ પણ શાસનના અધિપતિ છે. જુઓ “શ્રીક૯પસૂત્રના ततो भगवान् पूर्व तावद्भणति-गौतमस्य द्रव्यगुण-पर्यायैस्तीर्थमનુગાનાશિએ પાઠ મુજબ ભગવાન શ્રી ચતુર્વિધ સંઘરૂપ તીર્થ,શ્રી ગૌતમસ્વામીને સુપ્રત કરેલ છે.વળી તે જ વખતે શ્રી કલ્પસૂત્રના તે પાઠની જોડેના–રાઈ મળવાન બુધwામને પુર ટચવસ્થાવ્યાનુગાનાતિ' તે પાઠ મુજબ શાસનના પ્રધાન અંગરૂપ સમસ્ત સાધુ-સાધ્વી સમુદાય, શ્રી સુધર્મ સ્વામીને મુખ્ય તરીકે સ્થાપીને તેઓશ્રીને સુપ્રત કરેલ છે, એટલે તેઓશ્રી પ્રભુશાસનના નાયક છે.”અને શ્રી આવશ્યકચૂર્ણિ મુદ્રિત પૃ. ૩૨૭ પંક્તિ ૨ થી તથા શ્રી બૃહકલપસત્ર ભાગ બીજે પૃ. ૩૬૮ ની ગાથા ૧૧૮૬ ની ટીકામાં જણાવેલ -केवलिनो पूर्वद्वारेण प्रविश्य जिनं त्रिःप्रदक्षिणीकृत्य वचमा तीर्थप्रणाम कृत्वा तीर्थस्य-प्रथमगणधरस्प शेषगणधराणां च પૂછતો ક્ષણપૂર્વ નિવરિત એ પાઠ મુજબ સામાન્ય કેવલી ભગવંતે, તીર્થ તરીકે ગણાતા ગણધર ભગવંતને ભરપર્ષદામાં નમો તિસ્થર' પાઠને પ્રકટ બેલીને નમસ્કારરૂપ વંદન તે કરે જ છે; પરંતુ તે પછી પણ પર્ષદામાં તેઓ, શ્રી ગણધર ભગવં તેની પાછળ બેસવાવડે ગણધરભગવંતેનું બહુમાન સાચવે છે.”
(૮૫) કલ્યાણ વર્ષના તે અંકમાં તે જ સ્થળે અને તે જ પ્રકારે પૂછેલી-“ભગવાન મહાવીર પ્રભુને જબ જન્મ અવસરે મેરુપર્વતકે કંપાયા તબ મેરુ પર્વતકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com