SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ जीवाणो परमाहम्मियव्वा जिनाज्ञा, अववाए पुण थेरा दिवावि (निबं) कुव्वति-तित्थगरआणा, द्रव्यस्तवादिकं-जिनाज्ञा, एवं विहिवाए वि अ कस्थइ-सम्यग जिनधर्मकृतौ-आज्ञा, सैव च निद्रा सुगुरूणां-सुधर्मादीनामपि आज्ञा, कचिच्चरितानुवादोऽप्याज्ञारूप:' ઇત્યાદિ પ્રકારે સેંકડો જિનાજ્ઞાઓ છે. માટે આચાર્યશ્રીએ એ રીતે જે બે જિનાજ્ઞા જણાવેલ છે, તે શાસ્ત્રીય સમાધાન ન ગણાય; પરંતુ તરંગી ઉત્તર ગણાય. “બે” જ જણાવી શકાય તેવી નક્કર જિનાજ્ઞા તેआणा वि होइ दुविहा. आएसुवएसपएहि जिणसमये। मुणिधम्मे માણસો, gિ sફસમચકુમચપ અથડ-શ્રી જિનાગમને વિષે જિનાજ્ઞા પણ આદેશ અને ઉપદેશરૂપ એમ બે પ્રકારે છે. ૧ સાધુધર્મમાં સર્વસાધુઓને આદેશરૂપ અને ૨ શ્રાવક ધર્મમાં શ્રાવકને (ગુરુએ કરવાના) આદેશ તથા ઉપદેશ રૂપ” અને તે બંનેય જિનાજ્ઞાનું પાલન સુકર બને એ સારૂ શાસ્ત્રમાં- ચ પર માના પગલા ગુર્જન મોડ્યું એ પાઠ મુજબ પ્રકૃણ એવી એક જિનાજ્ઞા પણ છે. માટે આચાર્યશ્રીએ પ્રભુએ જણાવેલા બે પ્રકારના ધર્મને પ્રભુની બે આજ્ઞા તરીકે જણાવેલ છે તે અવિચારિત છે. (૮૪) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૯ પૃ૦ ૫૮૪ કે. ૨ ઘીસુલાલજી ઠારીએ પૂછેલી–“યદિ કેઈ છદ્મસ્થ ગણધર ઔર એક કેવલીકા મિલાપ હો જાય તે ઉસમેંસે કેન કિસિકો નમસ્કાર કરેગા એ શંકાનું જે-“વે દે આત્માઓના પરસ્પર વંદન હેતા હતા નહિ હૈ. કોંકિ કેવલી ભગવંત કૃતાર્થ હે ગયે હૈ. ઔર શ્રી ગણધર મહારાજ શાસનકા દિવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034914
Book TitleKalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1962
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy