________________
૧૩૨
સૂત્રમાં ફિયા જે મંતે! સરે કયા ?” પાઠ:
(૭) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૬/૭ પૃ૦ ૩૩૭ કે ૧ ગુલાબચંદ એસ. જને પૂછેલી–“શાસ્ત્રમાં પાંચ પ્રતિક્રમણ કહ્યાં છે, તે તેરસને દિવસે માંગલિક ભણાવવામાં આવે છે તો આ માંગલિકને છરૃ કેમ નહિ ગણાયું ?” એ શંકાનાં સમાધાનમાં જે-“પાંચ પ્રતિકમણમાં જે દેવસિક પ્રતિકમણ આવે છે, તેનું જ નામ માંગલિક પ્રતિક્રમણ છે. એક વ્યતિનાં બે નામ હોય છે તેથી બે વ્યક્તિ થઈ જતી નથી. (ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તવનને ફેરફાર છે.)” એમ જણાવાયું છે તે અયુક્ત છે.-અસદુક્તિજન્ય છે. એક માણસનાં બે નામ હોય છે તેથી તે બે વ્યક્તિ ત્યારે જ થઈ જતી નથી કે-તે વ્યક્તિનું સ્વાગત, પ્રશંસા અને રૂપગુણ વર્ણાદિમાં ફેરફાર ન હોય. દેવસિક પ્રતિક્રમણમાં અને માંગલિક પ્રતિકમણમાં તો ત્યવંદન, સ્તુતિ અને સ્તવનને ફેરફાર છે. એમ જણાવવા વડે “દેવસિક, તે માંગલિક નથી' એમ અર્થોપત્તિથી આચાર્યશ્રીએ પણ સ્વીકારેલ હોવાથી તેઓશ્રીએ જણાવેલું “એક માણસનાં બે નામવાળું દષ્ટાંત યુક્તિસંગત કરતું નથી. ત્યવંદન, સ્તુતિ અને સ્તવનના ફેરફારને મહત્વને ફેરફાર નહિ ગણીને તેઓશ્રીએ, માંગલિક પ્રતિક્રમણને દેવસિકમાં તેના જ બે નામમાંના એક નામ તરીકે લેખાવવું હોય તે તેઓશ્રીએ પખી-માસી અને સંવત્સરીના પ્રતિકમણમાં–કાઉસ્સગ્ગ, તપ અને દિનસંખ્યાકારાદિ કથનના જ આવતા ફેરફારને મહત્વને ફેરફાર નહિ ગણીને તેઓશ્રીએ પાખી-માસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com