________________
૧૨૪ જોઈએ. પંચાચારના દ્યોતક હેવાથી પાંચ અક્ષ છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે શાસ્ત્રીય નથી-કાલ્પનિક છે. તે સમાધાનમાં જણાવેલ જુવામિ ગુરુવા' પાઠ પણ શાસ્ત્રીય નથી–કલ્પિત છે. શાસ્ત્રમાં તો “ગુવાભિ
કળા” પાઠ છે. સમાધાનમાંના “આચાર્યની જ સ્થાપના સમજવી જોઈએ.”એ વાકયમાંને “એવકાર-જકાર” અજ્ઞાનમૂલક છે, શ્રી સંઘાચારવૃત્તિ પૃ. ૨૦૯ ઉપર આ બાબત સ્પષ્ટ ઉલ્લેખ છે કે-રરાષિાવિંદરામાં સ્થાપત્તા, તાજિત્રાदिषु साकारस्थापनया पंचपरमेष्ठिमत्रेणा नाकारस्थापनयाऽक्षादिषु કિનારઃ સ્થાણંતે આ પાઠન ભાવાર્થ એ છે કે જ્યારે જિનબિંબના અભાવે સ્થાપના કરવી હોય ત્યારે સાકાર સ્થાપના વડે ચિત્ર વગેરેમાં શ્રી જિનેશ્વર, પંચપરમેષ્ઠિ અને ગુરુ મહારાજ વગેરેને સ્થાપવા અને અનાકારસ્થાપના વડે નવકારમંત્રથી અક્ષાદિમાં શ્રી જિનેશ્વર, પંચપરમેષ્ઠી અને ગુરુમહારાજ વગેરેને સ્થાપવા. આથી પ્રસ્તુત સમાધાનમાંની
સ્થાપનાચાર્યમાં આચાર્યનીજ સ્થાપના.” વાળી વાત કાલ્પનિક ઠરે છે. શ્રી અષ્ટકમકરણ નામના ગ્રંથરત્નમાંના ત્રીજા પૂજાકના ત્રીજા પ્લેકની ટીકામાં પણ-પ્રતિમgकाल एव चैत्यवदनावसरे महावीरादेरवश्य कल्पनीयत्वेत.' એ પાઠ, સ્થાપનાચાર્યમાં શ્રી જિનેશ્વદેવ આદિની સ્થાપના અવશ્ય કલ્પવાનું જાણું છે. સ્થાપનાચાર્યમાં આચાર્યની જ સ્થાપના માનવાનું કહેનારા આપણુ આ આચાર્યશ્રીને પૂછી શકાય કે- “ તમે પ્રતિક્રમણ વગેરેમાંની દેવ સંબંધીની ચેત્યવંદનાદિ ક્રિયા આચાર્યની સાથે કરે છે ? દેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com