SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વંદના કરી અને સંકટમાં આવી પડેલ શ્રમણીજીની પિતાના મહેલમાં ગોપવીને પણ બહુમાનપૂર્વક ભક્તિ કરી વગેરે ' અનેક શાસ્ત્રસિદ્ધ હકીકતોને તો તેઓશ્રી પણ જાણે જ છે; આમ છતાં તેઓશ્રીએ “સર્વસાવધના ત્યાગી સાવદ્યમેંગમાં પ્રવર્તાતા ગૃહીતીર્થકરને નમસ્કાર કરે. એ વગેરે વિપરીત પ્રરૂપણ કરેલ છે, તે જેનશાનું પરિશીલન અને પરિણમન તથા પ્રકારે નહિ હેવાનું દ્યોતક ગણાય. * (૪) દીક્ષા પછી પણ ચાર ઘાતકર્મ ખપ્યા પછી જ અષ્ટપ્રાતિહાર્યાદિ પૂજાને યોગ્ય એવા ભાવ અરિહંત કહેવાય છે અને તે પછી જ ગણધર ભગવંતરૂપ તીર્થને સ્થાપતા હેવાથી તે અરિહંતદેવ, તીર્થંકર કહેવાય છે. આથી જ શ્રી કલપસૂત્રમાં પ્રભુને-ગૃહસ્થપણામાં દ્રવ્ય અરિહંતને શ્રી વર્ધમાન અને મહાવીર નામથીજ સંબોધ્યા છે, અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાન હેતા પામ્યા ત્યાં સુધી તે દ્રવ્ય અરિહંતને “શ્રમ માવાન મહાવીર:” નામથી જ સંધ્યા છે અને કૈવલ્ય થયા પછી જ “શ્રમનો માવાન મઠ્ઠાવી ગર્દન કાત: ” એ પાઠ મુજબ ભાવ “અરિહંત” તરીકે સંબોધ્યા છે. આગમમાં અરિહંત શાથી કહેવાય છે તે જણાવતાં કહે છે કે-અહિંતિ વંધાનમંતગડું મરહૂતિ पूअसक्कारं० ॥१॥ देवासुरमणुओसुं, अरिहा पूआ सुरुत्तमा ગઠ્ઠા મળિો હતા રચંદુંતા અરિહંતા તે પુરવંતિ આવશ્યક સત્ર ૯૨૨ . શાસ્ત્રીય સ્થિતિ એ પ્રમાણે સુપ્રસિદ્ધ હેવા છતાં આ સમાધાનમાં આચાર્યશ્રીએ, “ગૃહસ્થાવસ્થામાં રહેલા તીર્થકરે સ્વયં અહિત હેવાથી” એ વાક્ય વડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034914
Book TitleKalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1962
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy