________________
૧૧૪
પુસ્તકમાંના તે “મારુત્તેિ’ પાઠના અર્થને નિર્વિવાદ ઉપાદેય બને તેમ નથી.” એમ સ્પષ્ટ જણાવવા વડે અયથાર્થ કહેલ પણ છે, છતાં પં. શ્રી ભાનવિજયજીએ પિતાના તે અવળા વિવેચનને તે ગ્રંથના શુદ્ધિપત્રકમાં પણ સુધારેલ નથી ! એ જેટલું ખેદજનક છે, તેટલું જ આપણા આચાર્યશ્રી લબ્ધિસૂરિજીના શિષ્ય પં. શ્રી શંકરવિજયજી કૃત શ્રી લલિતવિસ્તરાના અનુવાદમાં તે “માશાસ્ત્રનેતે. ” પાઠનો અર્થ જેમ બને તેમ શુદ્ધ આપવા જ પ્રયાસ થએલ છે તે અનમેદનીય છે.)
(૨) ગૃહીલિંગતીર્થકર, માતપિતાદિ વડીલેને પણ સાત-આઠ ડગલાં સામે જઈ બે હાથ જોડી આસનપ્રદાનાદિ સ્વયં કરી સુંદર ભક્તિ પૂર્વકને આદર્શ સત્કાર કરવાપૂર્વક પરમ વિનય દાખવે છે, એ વાત શાસ્ત્રસિદ્ધ છે. તે તે વડીલે ભેગી છે. છતાં તેની પણ એ રીતે ભક્તિ કરનાર શ્રી ગૃહસ્થ તીર્થકર માટે “તેઓ સર્વવિરતિધર ત્યાગીને વંદન ન કરે.” એમ આ સમાધાનમાં કહેવાયું છે તે ગૃહીતીર્થકરને અવિનયી તરીકે ઓળખાવનારૂં આશાતનાકારી માનવું રહે છે. શ્રી એનપ્રશ્ન ત્રીજે ઉલ્લાસ ૩૨૪ મે-“નિના રૂસ્થા केवलिन साधुवा प्रणमंति नवा? इति प्रभोऽत्रोत्तरम्-निषेधो જ્ઞાતિ નાસ્તિ” એ પ્રશ્નોત્તર, “ગૃહસ્થાવસ્થામાં તીર્થકરો સાધુને વંદન ન કરે તેવું જાણ્યું નથી.” એમ કહે છે.
(૩)-ગૃહસ્થાવસ્થામાં રહેલા તીર્થંકરને વિરતિનીજ તમન્ના હોવા છતાં “ભેગવલી કર્મ, વિરતિ પ્રાપ્ત થવા દેતું નથી.” એ પ્રકારનું રહેલું જ્ઞાન, “વિરતિ પ્રાપ્ત થવી કેટલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com