________________
원
૪૩
ક્રમાંક
સમાધાન પૃનું ૪૨ પંચમકાળમાં ભરતક્ષેત્રમાંથી જ મેક્ષે જઈ શકે
નહિ. તે પછી અત્યારે ઉત્કટ પુણ્ય બાંધતા દેવલેક મળે પણ દેવતાઓ તે મનુષ્યજીવન માટે ઝંખના કરે છે, તે પછી મનુષ્ય જીવનની મહત્તા શી? ૬૩ આપણે તીર્થકર ભગવાનને પૂજીએ છીએ તો
તેઓ કેની પૂજા કરતા હતા? ૪૪ પકિખ અતિચારમાં અત્યંતર તપમાં કર્મક્ષય
નિમિતે લોગસ દસ-વીશને-કાઉસગ્ન ન કીધે? એમ આવે છે, જ્યારે દેવસિક આદિ પ્રતિક્રમણમાં
ચાર લેગસ્સનો કાઉસગ્ગ કરાય છે તેનું કારણ શું? ૬૬ ૪૫ પુન્ય તો ઈસ આત્મા કે કરનેકા હી નહિં!
નિર્બલતાકે કારણે પુન્ય કરને કે ભાવ ભલે હી પેદા છે પરંતુ પુન્ય કરના ઉચિત નહિં! પુન્ય કરને સે વહ પુન્ય ભેગને કે લીએ અનેક ભવ કરને પડેંગે જિસસે સંસાર બઢેગા ઓર મેક્ષ નહિં જા સકેગે ? રાત્રિભોજન નહિ કરવું તેવા નિયમવાળાને ત્યાં કેાઈ આવે અને રાત્રે તેને જમાડે તો તેમાં
વધે ખરો ? ૪૭ જૈન કેણું કહેવાય? ૪૮ ધર્મ જેને જેમ ફાવે તેમ રાખે અને મને તેમાં
દોષ ખરે? ૪૯ જિનેશ્વર ભગવાનની પ્રતિમા જડ છે તો તેવી જડ પૂજથી શું લાભ?
. . ૭૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com