________________
ક્રમાંક
પ્રશ્ન
સમાધાન પૃ૦
૫૭
૫૮
૫૯
૩૫ દહેરાસરમાં ભગવાન આગળ સાથીએ કર્યા પહેલાં
ઇરિયાવહિઆ કરવા કે પછી કરવા? ૩૬ છેડ પરથી પુષે તેડી પ્રભુજીને ચઢાવવા એમાં
પાપ નથી? ૩૭ આત્માના ભાવ (પરિણામ) શુભ, અશુભ એમ બે
પ્રકારે કે શુભ, અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારે? શુધ્ધ ભાવથી કયું કર્મ બંધન થાય? તીર્થકરને ગૃહવાસમાં ત્રણમાંથી કેવો ભાવ હોય? દીક્ષા કાળમાં કે હેય? કેવળીકાળમાં અને સિધ્ધાવસ્થામાં કેવા ભાવ હોય? ગૃહવાસથી મોક્ષ સુધીમાં કયા ભાવથી
કર્મબંધન થતું હશે ? ૩૮ સમયસુંદરજીએ રચેલ સીમંધર સ્વામીના સ્તવનમાં
કહેલ “પથી ઠવણ તિહાં કણેજ, અમૃતવાણું
વખાણ આ લીટીને શો અર્થ? ૩૯ જ્ઞાનવિમલસૂરિજી રચિત શેત્રુજાના મારું મન મોહ્યું
રે” એ સ્તવનમાં જન ધર્મ તે સાચે જાણીને રે, માનવ તીર્થ એ સ્તંભ' એ પંકિત છે, જ્યારે દાનસૂરિજીવાળી સ્તવનકણિકામાં ઉપરોક્ત પંકિત જૈન ધર્મ એ સાચે જાણીને રે' એ મુજબ છે તે સાચો” અને “જા” એ બે માંથી કયો શબ્દ
ખરે ગણ? ૪૦ સાગર સમાધાનમાં દેવને પાંચ નિદ્રા કહેલ છે તે
શી રીતે સંભવે ? ૪૧ આત્મા કઈ રીતે કર્મને તોડે છે ?
પક
૬૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com