________________
કાઢયા પછી ૪૮ મિનિટ બાદ પાકી છાલવાળાં કેરીનાં ચીરીયાં તેમજ રૂબરૂમાં કાઢેલી પાકી છાલવાળાં કેળાં સાધુ-સાધ્વીએ વહેરવાની પ્રવૃત્તિ પણ છે.
વળી તે સમાધાનમાં જે “લીલત્રીની બાધાવાળાને તિથિના એકાસણામાં કેરીને રસ વપરાય નહિ” એમ જણાવવા વડે “તિથિ સિવાયના એકાસણામાં તે વપરાય એમ ઠરાવ્યું છે. તે અપર્વ તિથિના એકાસણમાં તે લીલેત્રીને લીલેત્રી નહિ લેખાવનારું અજ્ઞાન વિલસિત છે અને પાકી કેરીને કાચા પાણીનું શસ્ત્ર કલ્પી “કાચા પાણીમાં બેએલ કેરીને સ સાધુને વહરાવી શકાય એમ સમાધાન આપેલ છે તે સર્વથા અગ્રાહ્ય છે. કારણ કે પાકી કેરી કાચા પાણુનું શસ્ત્ર હોવાનો ઉલ્લેખ જોવામાં આવતું નથી.
(૧) કલ્યાણ વર્ષ ૧૧, અંક૯, પૃ. ૫૭૨ ક. ૧, એસ. એમ. શાહ, ભૂજે પૂછેલી-“સામાયિક, પ્રતિકમણ, જિનપૂજા, તપ, સુપાત્રદાન, શુભભાવ, ગુરૂવંદન, સદાચાર વગેરે વીતરાગની આજ્ઞા મુજબ પાલનથી જીવ નિર્જરા કરે કે પુણ્યબંધ ? (પુણ્યબંધ કયા પ્રકારને?) આચરનારના ભાવ કેવા હેવા જોઈએ? ” એ શંકાનું “નેક રિયા તે નો સિયા–“મારવા તે વા.' જેવાં ગંભીર એદંપર્યાર્થવાળા સૂત્રોના માત્ર શબ્દાર્થરૂપે જે-“નિર્જરાની બુદ્ધિએ કરાતી ઉપરેત વસ્તુથી નિર્જરા થાય અને પુણ્યની બુદ્ધિથી પુણ્ય થાય. જે આશય તેવું ફળ મેળવે. આ કિયાઓ પુન્યાનુબંધી પુણ્યની પિષક છે. આશયમાં ભેદ
હેય તે તથારૂપે ન પરિણમે. સર્વત્ર આશયની મુખ્યતા છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com