SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સાગ મળતાં બેસી ગયેલ મેહ ફરી ટટાર થાય છે. આમ તૃષ્ણા યા વિષયાભિલાષને પ્રવાહ સતત વહેતું જ રહે છે. ભેગો ભેગવવાથી એને નિરોધ થઈ જશે એમ માનવું ભૂલભરેલું છે. મહર્ષિ મનુ શેખું કહે છે કે "न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्धते ॥" –વિષયને અભિલાષ વિષયને ભેગવવાથી શાન્ત નથી થતે; એથી તે ઉલટું એ વધુ સતેજ બને છે. ઘી નાંખવાથી અગ્નિ ઠંડી પડે ખરી? ઉલટી વધુ જ ભડકે. તેમ, મેહને જેમ જેમ પંપાળવામાં આવે છે તેમ તેમ તે વધુ વકરે છે. એને ઈલાજ તે માત્ર ભાવના અને સંયમને અભ્યાસ એ જ છે. એજ ગીતાનું નિવેદન છે: વિષયથી છેટા થવું તે અશકય જ છે, પણ વિષયમેહથી છેટા થવામાં જ આપણે સાચો પુરુષાર્થ છે. અને એ જ સહુથી મોટે પુરુષાર્થ છે. રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ, શબ્દ આપણું સામે સર્વત્ર પથરાચેલા પડયા છે. પણ એમાં મેહિત ન થવું, એની તરફ ખેંચાવું એ જ સાચું વૈરાગ્યબલ છે. આવું આત્મબલ ફેરવ્યા વગર આત્માનું ક૯યાણ નથી. પરતુ આત્મસાધનના ઉમેદવારે આકર્ષક વિષયોથી દૂર જ રહેવું જોઈએ; એમાંજ એનું ભલું છે. પૂર્ણ યોગસિદ્ધને વિષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy