SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જનાગઢ ૨૧ ફ દેના પ્રિય રાજાના (રાજ્યના) આ બીજા ભાગથી ઘણું પ્રીતિ ઉત્પન્ન થાય છે. શાસન ૯ મું અ દેવના પ્રિય રાજા આમ કહે છે. આ મંદવાડમાં, પુત્ર તેમ જ પુત્રીનાં લગ્નમાં, પુત્રજન્મ વખતે તેમ જ યાત્રાએ જતી વખતે માણસે જુદી જૂદી વિધિઓ કરે છે. ક પણ આ પ્રસંગે સ્ત્રીઓ બહુ અને બહુજાતની સુદ્ર અને નિરર્થક વિધિઓ કરે છે. હવે વિધિઓ કરવી જોઈએ. એ પણ આ જાતની વિધિ અ૫ ફળવાળી છે. ફ પણ નીચેની વિધિ એટલે કે ધર્મ સંબંધી વિધિ બહુ ફળવાળી છે. ગ તેમાં નીચેની વિધિનો (સમાવેશ થાય છે). ગુલામ અને નેકરને યોગ્ય સભ્યતા, વૃધે તરફ પૂજ્યભાવ, પ્રાણીઓ તરફ સંયમ અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ દાનવૃત્તિ. આ અને એવી બીજી વિધિ ધર્મવિધિ કહેવાય છે. હ તેટલા માટે પિતા, પુત્ર, ભાઈ અગર સ્વામીએ કહેવું જોઈએ કે આ સારું છે, હેતુ પાર પડે ત્યાં સુધી આ વિધિ કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034912
Book TitleJunagadh
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherNavchetan Prakashan Gruh
Publication Year1964
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy