________________
જાહેરખબર.
– 9 – સાહીત્ય શેખીને ખુશાલીની ખબર ! છેડા વખતમાં બહાર પડનારૂ નવું ધર્મ સંબંધી પુસ્તકો મિનોઈ સૃષ્ટિનો માર્ગ ચાને
બેહર ને દોજખ.
–જેમાં–
મરણ પછીની માણસની હાલત, તેમજ જીદંગીને આબેહુબ ચિતાર, તેમજ આ અને પેલી અવનિ સંબંધી સંગીન જ્ઞાન, પરમાત્માને શી રીતે મળી શકાય, તે વિષેની કેટલીક અભ્યાસ લાયક બાબતેનો સમાવેશ કરવામાં
આવ્યા છે.
ગ્રાહક બનવા માટે આજેજ લખે–
પિસ્ટમેન નંબર. ચાર, નવસારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com