________________
૪૮.
હલાલીના પણ સેંકડો દાખલાઓ મારી પાસે મેજુદ છે. એક વેળા એક ઘડાવાનને દુશ્મને ઉપાડી ગયા. ઘેડ શાણે હતે એટલે જાણ્યું કે તેના શેઠને કઈ દુશ્મન ઉપાડી લઈ ગયે છે, આથી તબેલામાંથી છુટ્ટો થઈ શેઠની શોધમાં નીકળે. થોડેક જતાં તેને એક તંબુ મળે, જેમાં ઘેડાએ પિતાના શેઠને છે. આ વખત રાત્રીને હતા, એટલે સઘળા ઉંઘી ગયા હતા. આ તકનો લાભ લઈ ઘેડાએ પિતાના શેઠને બંધીથી જુદે કર્યો, ને મેંમાં તેને પકડી જેટલું દેડયુ તેમ દેડી નાસવા માંડ્યું. અંતે એક શાંત જગા આગલ ત્યાં થે, પણ અફસપિતાના શેઠને જીવાડી. તે મરણ પામ્યા, કારણ જેરમાં દોડવાથી પગની નસ ફાટી ગઈ. ઘેડાના આવા કામ માટે તેને શેઠ તેના રવાન પર ઘણે ર હતા.
આ ઉપરાંત બીજા ઘણું જનાવરો આપણને એક મદદગારરૂપી છે. ઉંટ રણમાં મનુષ્યને મુસાફરી કરાવી, છેવટે પ્રસંગપા પિતાને જાન બી શેઠને હલાલ કરે છે. ગાય, ભેંસ, ને ગાસ્પદે, જેઓ. પિતાના બચ્ચાને નહિ ખવાડતા આપણને પિતાનું દૂધ આપે છે, જેના આપણે તરેહવાર પકવાને ખાઈએ છીએ. આ ઉપરાંત માંદગી વેળા બીજો એ એક ખોરાક નથી, જે દૂધના ખોરાકની સાથે હરિફાઈ કરી શકે! મેંઢાઓ જેમના વાળથી આપણે ઉનના વસ્ત્ર પહેરીએ છીએ. જે એ જનાવરના વાળથી કપડાં બનતે નહિ તે આજે નગ્ન અવસ્થામાં આપણને રહેવું પડતું, તેને ખ્યાલ કરવાનું છે. મધમાખ જેણ મધ બનાવી એક પુષ્ટીકારક વસ્તુ બનાવે છે, કારણ અસં.
ખ્ય વસ્તુઓમાં મધ વપરાય છે; પિપટ અને મેના આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com