________________
છે. માટે આપણે રેજીદે ખોરાક એ જોઈએ કે જેમાં ફોસફરસ હોય ! મછી ખાવાથી લેહીમાં બિગાડો થાય છે, પણ વનસપતિના ખેરાથી મનશકિત વધારે ખીલી નીકળે છે. અને તે માટે સર જોન સીકલેર જણાવે છે કે“મનની શકિતની ઉપર ભાજી તરકારી હુ સારી અસર કરે છે, ને લાગણી નાજુક રાખે છે કલ્પના શકિત વધારે છે, અને મનની હુફ્ફારી એવી બરાબર રીતે વાપરી શકાય છે કે માંસ ખાનારે જવલ્લેજ તેમ વાપરી શકે ફેકલીન જેઓ સાહિત્યના પંકાયેલા લેખક છે તેઓ પોતાના અનુભવથી જણાવે છે કે - વનસ્પતિને ખેરાક આપણુ વિચાર શક્તિ સાફ રાખે છે. લાગણીની ચપળાઈ વધારે છે. જેઓ મગજનું કામ કરતા હોય તેઓએ વનસ્પતિને ખોરાક ખાવો જોઈએ. માંના
રાક બહુ ભારી ને ગરમ હોવાથી મનશક્તિ છુટથી વાપરી શકાતી નથી.”
ઉપલાં લખાણ પરથી માલમ પડશે કે જેઓએ મનશકિત ખીલવવી હોય તેઓએ ફોસફરસવાળો ખોરાક લેવો અને. માંસ મછીને ખોરાક જેમ બને તેમ ઓછો કર ને છેવટે તેને અંતરથી દૂર કરી પરહેજગારી જાળવવી. માંસ હંમેશ માટે તજી વેજીટેરિયન-ભકત બનવા હવે જે ચીજની આપણને જરૂર છે, તે દયા છે. દયા એ ઈશ્વરી અંશ છે. બીજા પ્રાણીઓ તરફ સદા દયા ભાવ રાખી વર્તવું એવું દરેક ધર્મનું ફરમાન છે. કારણુ Mercey is the roct of religion જયાં દયાનાં છાંટે નથી, ત્યાંથી ધર્મ સે ગાઉ છેટો રહે છે! દયા એ મનુષ્યને મોટામાં મેટે અને ઉત્તમમાં ઉત્તમ ચબુણ છે. દયાને અભાવે કઈપણ પ્રકારનું પરોપકારી કામ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com