________________
અર્પણ પત્રિકા
મુંબઈની શ્રીજીવા મંડલી.
આજ વર્ષા થયા અથાગ મહેનત લઇ મનુષ્યા અને પ્રાણિઓનાં રક્ષણ અર્થે સતત પ્રયાસો કરી રહી છે, તેવા ભલા કાર્યોંમાં પ્રેમથી મીન સ્વાથે કાર્ય કરતા ભાઇબધોને
આ નાનકડુ પણ અતિ કીમતી પુસ્તક માન સહિત
અર્પણ
કર્
છું.
તમારી શુભેચ્છક હેન મીસ. પીલા ભીખાજી માતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com